બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Former Chief Minister Vijay Rupani statement Kshatriya society is a forgiving society

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલા વિવાદ પર વિજય રૂપાણીનું નિવેદન, મને ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ માફી આપશે

Vishal Khamar

Last Updated: 01:42 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે પૂર્વ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપશે. તેમજ રાજકોટમાં કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી.

ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. આઝાદી પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. તાજેતરમાં ત્રણ જેટલા સીટીંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીનાં MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 

વધુ વાંચોઃ પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કરશે તો કોલર પકડતા વાર નહીં લાગે, ગેનીબેનનું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસને કાર્યકર્તા નથી મળતા તેવા સંજોગોમાં ઉમેદવાર ક્યાંથી મળેઃ વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી)
કોંગ્રેસ દ્વારા રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર ન કરવા મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસને કાર્યકર્તા નથી મળતા તેવા સંજોગોમાં ઉમેદવાર ક્યાંથી મળે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Kshatriya Samaj Lok Sabha Election 2024 purushottam rupala rajkot ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલા રાજકોટ સમાચાર લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ