બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Banaskantha Congress candidate Ganiben Thakor warning to the police

લોકસભા ચૂંટણી 2024 / પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કરશે તો કોલર પકડતા વાર નહીં લાગે, ગેનીબેનનું વિવાદાસ્પદ નિવેદન

Vishal Khamar

Last Updated: 02:02 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાનાં કોંગ્રેસના ઉમેદવારે પોલીસને ચેતવણી આપી છે. ગેનીબેન ઠાકોરે પોલીસને ચેતવણી આપી હતી કે, કોંગ્રેસનાં કાર્યકરોને હેરાન કરશો નહી. ડીએસપીનો કોલર પકડતા વાર નહિ લાગે.

હાલમાં લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને ચેતવણી આપી છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેરસભામાં ગેનીબેને પોલીસને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં કાર્યકરોને હેરાન કરશો તો કોલર પકડીશ. DSP નો કોલર પકડતા પણ મને વાર નહી લાગે. ભૂતકાળમાં પણ તેવું કર્યું છે. અને આવનાર સમયમાં પણ કરીશું. કોઈપણ કોંગ્રેસનાં કાર્યકરને હેરાન ન કરવા પોલીસને આપેલી ચેતવણી બાદ બનાસકાંઠાનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Lok Sabha seat Ganiben thakor congress candidate કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોલીસને ચેતવણી બનાસકાંઠા લોકસભા બેઠક Lok Sabha Election 2024
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ