ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, દ્વારકાથી લઈને ડાંગ સુધી વીજળીના કડાકા સાથે મેઘો તૂટી પડશે

વરસાદની આગાહી / ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, દ્વારકાથી લઈને ડાંગ સુધી વીજળીના કડાકા સાથે મેઘો તૂટી પડશે

Last Updated: 04:41 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

આગામી 3 કલાકને લઈને રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન અને વીજળીનાં કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

WhatsApp Image 2024-06-13 at 6.49.27 PM

વધુ વાંચોઃ 'કોંગ્રેસની સરકાર હતી ત્યારે પ્લોટ હરાજીથી...' શક્તિસિંહ ગોહિલના આક્ષેપ પર જુઓ શું બોલ્યા ઋષિકેશ પટેલ

ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી

હવામાન વિભાગ દ્વારા નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, રાજકોટ, મોરબી, બોટાદ અને કચ્છનાં જીલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Thunder Storm Activity Ahmedabad rain Rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ