ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / For Better sexual Desire Eat Nuts Daily

સ્વાસ્થ્ય / સેક્સુઅલ ફંક્શન અને સ્પર્મ ક્વૉલિટી સુધારવા માટે દરરોજ કરો નટ્સનું સેવન

Published By: vtvAdmin

Last Updated: 03:01 PM, 31 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ ભાગદોડવાળી જિંદગીને કારણે ટેન્શન, ફૂડ અને ઇનએક્ટિવ લાઇફસ્ટાઇલની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે અને જેના લીધે તમારી સેક્સ લાઇફને પણ નુકસાન થાય છે, જેથી સંબંધોમાં મુશ્કેલી ઉભી થાય છે.

ADVERTISEMENT

બિઝી લાઇફસ્ટાઇલમાં જો તમે પણ તમારી સેક્સ લાઇફને વધારે સારી બનાવવા માંગો છો તો રિસર્ચરોએ આ માટેનો ઉપાય શોધી લીધો છે.

દરરોજ 60 ગ્રામ નટ્સનું સેવન કરો:

રિસર્ચ અનુસાર, જો દરરોજ માત્ર 60 ગ્રામ નટ્સ એટલે કે કાજુ, બદામ, અખરોટ જેવી વસ્તુઓનુ સેવન કરવામાં આવે તો સેક્સુયલ ડિઝાયર એટલે કે સેક્સ કરવાની ઇચ્છા વધુ થાય છે અને ઓર્ગોઝમની ક્વોલિટીમાં પણ સુધારો આવે છે. 

ન્યૂટ્રિએટ્સ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર, જો તમારુ ડાયટ અનહેલ્ધી છો તો દરરોજ અખરોટ, બદામ અને હેઝનલટ જેવા નટ્સનો સમાવેશ કરવામાં આવે તો સેક્સ કરવાની ઇચ્છામાં વધારો થશે. 

સેક્સુઅલ ફંક્શન સુધરશે:

આ સ્ડડી માટે સ્પેન રોવિરા વર્જિલી યૂનિવર્સિટી અને પેરે વર્જિલી હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચરોને એક ન્યૂટ્રિઅશલ સ્ટડી કરી જેમાં પ્રજનનની ઉંમરવાળા હેલ્ધી લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્ટડી દ્વાાર એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે, નિયમિત રૂપથી નટ્સની જો સેવન કરવામાં આવતા લોકોમાં સેક્સુયઅલ ફંક્શનમાં કોઇ અસર થાય છે કે નહી.

સ્પર્મ ક્વોલિટીમાં થશે સુધારો:

રિસર્ચ અનુસાર, 14 અઠવાડિયા સુધી 83 લોકોની તપાસ કરવામાં આવી જે લોકો આવા ડાયટનું સેવન કરતા હતા જેમાં ફળ અને શાકભાજીની માત્ર ઓછી હતી અને એનિમલ ફેટવાળા ફૂડની આઇટમ્સ વધારે હતી. રિસર્ચમાં જાણવા મળ્યુ કે, અખરોટ, બદામ અને હઝલનટનું સેવન કરવાથી સ્પર્મ ક્વોલિટીમાં સુધારો આવે છે અને સેક્સ લાઇફ વધારે સારી બને છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Sex and Relationship lifestyle નટ્સ Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ