ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / શું ફાસ્ટ ચાર્જર સ્માર્ટફોનને નુકસાન પહોંચાડે?, અહીં જાણો સત્ય

photo-story

5 ફોટો ગેલેરી

ટેક્નોલોજી / શું ફાસ્ટ ચાર્જર સ્માર્ટફોનને નુકસાન પહોંચાડે?, અહીં જાણો સત્ય

Last Updated: 09:17 AM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમે ફાસ્ટ ચાર્જિંગ સાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ,પરંતુ શું તમે જાણો છો કે ફાસ્ટ ચાર્જિંગ તમારા મોબાઈલને પણ નુકસાન પહોંચાડી શકે છે? જી હા આજે અમે તમને ફાસ્ટ ચાર્જિંગના નુકસાન વિશે જણાવીશું

1/5

photoStories-logo

1. ફાસ્ટ ચાર્જિંગ ફોન બગાડશે

જો તમે એવું માનતા હોવ મોટી બેટરીને થોડા મિનિટોમાં ફટાફટ ચાર્જ કરવી ખૂબ સારી ટેકનોલોજી છે, તો એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આમાં કેટલાક નુકસાન પણ હોઈ શકે છે. નીચે તે આપેલ છે:

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બેટરી લાઈફ ઘટશે

વારંવાર ફાસ્ટ ચાર્જિંગને કારણે ફોનની બેટરીની આવરદા ઘટવા લાગે છે અને જો એકવાર આવું થાય તો તમે જાણો છો કે બેટરી બદલવાની જરૂર પડશે. બેટરી બદલવી એટલે 6થી 7 હજારનો ખર્ચ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બેટરી ડેમેજ થશે

ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી તમારા ફોન અને તેની બેટરીને ગરમ કરી શકે છે. જેના કારણે ઉનાળામાં વધુ પરેશાની થઈ શકે છે. ઝડપી ચાર્જિંગ તમારા ફોનની બેટરી જીવનને પણ ઘટાડે છે અને ચાર્જ ઓછો ચાલે છે. ફોનની બેટરી પણ ઝડપથી ડેમેજ થઈ જાય છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બ્લાસ્ટ થવાના ચાન્સ

જ્યારે યોગ્ય ચાર્જરનો ઉપયોગ ન કરવામાં આવે, ત્યારે ફાસ્ટ ચાર્જિંગ બેટરીને નુકસાન પહોંચાડવાની ખતરો વધે છે. ઘણા પ્રસંગોએ એવું જોવા મળ્યું છે કે ફાસ્ટ ચાર્જિંગના કારણે બેટરીમાં વિસ્ફોટ અથવા આગ લાગી જતી છે. આ ચાર્જિંગ દરમિયાન લાપરવાહીથી આમ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. બેટરી સાયકલ્સ ઘટશે

વારંવાર ફાસ્ટ ચાર્જિંગથી બેટરીના ચાર્જ અને ડિસ્ચાર્જ થવાના સાયકલ્સ ઓછા થઈ જાય છે, જેના કારણે બેટરી ઝડપથી ખરાબ થઈ શકે છે અને તેને બદલવાવાની જરૂર પડી શકે છે. એટલે કે, જો કોઈ બેટરી ફાસ્ટ ચાર્જિંગ વિના 50,000 વખત ચાર્જ-ડિસ્ચાર્જ કરી શકે છે, તો તે ફાસ્ટ ચાર્જિંગ વાળી બેટરીની તુલનામાં ઓછા સમયે આ સાયકલ પૂરી કરશે (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Fast charging effects Smartphone battery damage Fast charging disadvantages
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ