બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / ચાહકોએ કર્યા ઋષભ શેટ્ટીના ભરપેટ વખાણ, વાંચો Kantara Chapter 1 નો લેટેસ્ટ રિવ્યૂ
Last Updated: 01:11 PM, 2 October 2025
Kantara Chapter 1 Review: ઋષભ શેટ્ટીની 'Kantara Chapter 1 આજે થિયેટરમાં રીલીઝ થઈ છે. આજે દશેરા અને ગાંધી જયંતીની રજા છે માટે ફિલ્મને જોરદાર ઓપનિંગ મળવાની અપેક્ષા છે. ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ જોરદાર છે. અને એવો અંદાજ છે કે ફિલ્મનો ઓપનિંગ દિવસ જોરદાર રહેશે. પહેલી ફિલ્મ 'Kantara' ને વિવેચકોની પ્રશંસા મળી હતી અને દર્શકો આ ફિલ્મ જોવા માટે ઉત્સુક છે.
ADVERTISEMENT
આજે કંતારા સાથે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની 'સની સંસ્કારી કી તુલસી કુમારી' પણ રીલીઝ થઈ છે. ત્યારે ચાલો જોઈએ કે અત્યાર સુધીનો બોક્સ ઓફિસ રિપોર્ટ શું કહે છે. આ ફિલ્મના વહેલી સવારથી શો શરૂ થઈ ગયા છે ત્યારે મોર્નિંગ શો માં ફિલ્મ જોઈને સોશિયલ મીડિયામાં તેના રિવ્યુ સામે આવવા લાગ્યા છે અને લોકો કહી રહ્યા છે કે ઋષભ શેટ્ટીનો બીજો નેશનલ એવોર્ડ પાક્કો છે.
Kantara Chapter 1 is a cinematic experience that blends myth, culture, and raw storytelling into a visually arresting spectacle. From its atmospheric world-building to Rishab Shetty’s commanding direction, every frame feels purposeful and immersive.
— Hughie Campbell🦇 (@Butcher_008) October 1, 2025
The film doesn’t just… pic.twitter.com/WX4Ej4CIgp
ADVERTISEMENT
દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે કંતારા ચેપ્ટર 1
🌿 #KantaraChapter1Review HINDI: *OUTSTANDING*! ⭐⭐⭐⭐½ #OneWordReview 💥 Rishab Shetty crafts a JAW-DROPPING spectacle! 🦁🔥 Mythology, folklore, & raw emotion collide in a DIVINE cinematic ride! 😱🙏
— Nikhil Ulhas Ghule (@ApnaThought) October 2, 2025
From the electrifying opening to the spellbinding climax, it’s a MAJESTIC… https://t.co/dJenevtgGj
ADVERTISEMENT
ઋષભ શેટ્ટી તમને સીધા લોકવાયકા, શ્રદ્ધા અને કાચી શક્તિની રહસ્યમય દુનિયામાં ખેંચી જાય છે.
Kantara: Chapter 1 arrives as a majestic prequel, carrying the weight of expectation after the cult success of the original. Set in the 3rd century CE, it dives into the folklore roots of Bhuta Kola rituals and explores the clash between tribes, forests, and royal power. Rishab… pic.twitter.com/6L0hrXOdrA
— SIIMA (@siima) October 2, 2025
ADVERTISEMENT
ગુસબમ્પ્સ! #KantaraChapter1 જાદુ છે - અદભુત દ્રશ્યો, મહાકાવ્ય પરાકાષ્ઠા અને ઋષભ શેટ્ટીનો શ્રેષ્ઠ દેખાવ
Kantara Chapter 1 Review:
— Indhavaainko (இந்தாவாய்ங்கோ) 👊 (@indhavaainko) October 1, 2025
The soul of the film lies in the 2nd half.
Rishab Shetty attempts some Bahubali kind sequences in the first half of #KantaraChapter1 which personally didn’t work for me. The film tested my patience in the 1st half.
But in the second half, when… pic.twitter.com/L6DABce67P
ADVERTISEMENT
"કાંતારા ચેપ્ટર 1" નું બજેટ ₹125 કરોડ હોવાનું કહેવાય છે. તે હોમ્બલે ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં ઋષભ શેટ્ટી ઉપરાંત ગુલશન દેવૈયા, રુક્મિણી વસંત અને જયરામ પણ છે. અહેવાલો અનુસાર, ઋષભ શેટ્ટીએ "કાંતારા ચેપ્ટર 1" બનાવતા પહેલા પંજુરલી દેવતા પાસેથી પરવાનગી લીધી હતી. આ ફિલ્મ પંજુરલી દેવતા અને ગુલિગા દેવતાની ઉત્પત્તિ પર આધારિત છે. તેની વાર્તા પૂર્વ-વસાહતી કર્ણાટકમાં બનાસવાસીના કદંબોના શાસનકાળ દરમિયાન સેટ કરવામાં આવી છે.
'ઋષભ શેટ્ટી માટે બીજો રાષ્ટ્રીય પુરસ્કાર'
ADVERTISEMENT
Finally today I got the meaning of word GOOSEBUMPS 🥵💥 another national award loading for actor cum director Rishab shetty 👏🏻🔥VFX, background score, acting all are holywood level 🥳🎬 guys don't miss to witness DAIVA roopa 🙏🏻#KantaraChapter1 #Kantara #KantaraALegendChapter1 pic.twitter.com/m293xg6Db1
— Karthi (@KartikNaruni) October 2, 2025
વધુ વાંચો: PHOTOS: ઢાકાની સાડી, કુંદન જ્વેલરી, દુર્ગા પંડાલમાં દેખાયો આલિયા ભટ્ટનો 'ક્વિન' અવતાર

ઋષભ શેટ્ટીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'Kantara Chapter 1' થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે અને તેને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ 2022 માં આવેલી ફિલ્મ "કાંતારા" ની પ્રિકવલ છે, જેનું દિગ્દર્શન ઋષભ શેટ્ટીએ કર્યું હતું, જેમણે તેમાં અભિનય કર્યો હતો. જે પ્રેક્ષકોએ ફિલ્મના મોર્નિંગ શો જોયા છે તેઓ તેમની પ્રશંસામાં ઉત્સાહિત છે. તેઓ કહે છે કે "કાંતારા: ચેપ્ટર 1" એક રોમાંચક અનુભવ આપે છે. તે "ભારતીય સિનેમા માટે એક નવી શરૂઆત" દર્શાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.