બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ધન સંબંધી ચિંતા હળવી થાય, આ રાશિના જાતકોને નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદ પ્રાપ્તિની શક્યતા, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / ધન સંબંધી ચિંતા હળવી થાય, આ રાશિના જાતકોને નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદ પ્રાપ્તિની શક્યતા, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ રવિવાર (02 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

02 08 2026 રવિવાર, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ ચોથ, નક્ષત્ર પૂર્વભાદ્રપદ, યોગ અતિગંડ, કરણ બવ સવારે 11:14 પછી બાલવ, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) બપોરે 3:25 પછી મીન (દ.ચ.ઝ.થ).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સફળ થાય, સમાજ કુટુંબમાં માન સન્માન વધે, જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ છે, ધંધામાં લાભ આર્થિક સધ્ધરતા મળે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય ગણાય, પરિવારમાં શાંતિ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બને, પરિવારમાં મંગલ કાર્યનું આયોજન થાય, અગત્યના કાર્યોમાં અનુકૂળતા મળે, સંપતિ વાહન ખરીદવાના યોગ બને.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલોના આશીર્વાદથી સફળતા મળે, પરિવારનું વાતાવરણ આનંદમય રહે, નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કામકાજની શરૂઆતથી લાભ થાય, પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે, પોતાની મહેનત પરિશ્રમમાં ધ્યાન આપો, પૈતૃક જમીન જાયદાદમાં વડીલોની સલાહ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ યોગ્ય ક્ષમતાને ઓળખી સફળતા મેળવો, પરિવારમાં શાંતિ જળવાય અનુકૂળતા રહે, સંતાનોના શ્રેય માટે મહત્વના નિર્ણયો લેવાય, આવકના દ્વાર ખુલે આકસ્મિક ધનલાભની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બને, ધંધામાં ધનલાભની સંભાવના છે, મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ મળે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં જવાબદારી વધે, વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય, દાંપત્યજીવન આનંદમય રહે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાહસ પરાક્રમથી સફળતા મળે, ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય, રાજકાજમાં વિજયની સંભાવના બને, નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદ પ્રાપ્તિની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાય, જમીન વાહન લેવા માટે સારો સમય છે, પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે, માતા મોસાળથી ઉત્તમ સ્નેહ વધે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શત્રુ પક્ષથી સાવધાની રાખવી જરૂરી છે, કોર્ટ કચેરીના વિવાદિત કામથી અંતર રાખવું, મોટા ભાઈભાંડુ વડીલથી લાભ થાય, નાની મુસાફરીના યોગ સંભવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મનગમતા કામમાં વિશેષ ધ્યાન આપો, ધન સંબંધી ચિંતા હળવી થાય, સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, પારિવારિક જીવનમાં વાણી દ્વારા કલેશ સંભવે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal 01 august 2026 Today Panchang Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ