બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'રામાયણ'ના સ્ટાર્સે કરી કરોડોની કમાણી, રામથી લઈને રાવણ સુધી જાણો કોણે લીધી સૌથી વધારે ફી?
8 ફોટો ગેલેરી
Last Updated: 05:00 PM, 1 August 2026
1/8
ભારતીય સિનેમા ઈતિહાસના સૌથી મોંઘા અને ભવ્ય પ્રોજેક્ટ્સમાંથી એક ગણાતી ડિરેક્ટર નિતીશ તિવારીની ફિલ્મ 'રામાયણ' અત્યારથી જ ભારે ચર્ચામાં છે. આ મલ્ટી-પાર્ટ મેગા બજેટ ફિલ્મમાં બોલિવૂડ અને દક્ષિણ ભારતીય સિનેમાના નામી કલાકારો મહત્વની ભૂમિકાઓ ભજવતા જોવા મળશે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ ફેન્સમાં એ વાતની ભારે જિજ્ઞાસા હતી કે આ પૌરાણિક કથાને પડદા પર જીવંત કરવા માટે કલાકારોએ કેટલું વળતર મેળવ્યું છે. તાજેતરમાં સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મની સ્ટારકાસ્ટને ખૂબ જ માતબર રકમ ચૂકવવામાં આવી છે.
2/8
ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આખી ફિલ્મમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકાર સાબિત થયા છે. અહેવાલોનું માનીએ તો, રણબીરે આ બે-ભાગની ફિલ્મ સિરીઝ માટે કુલ 150 કરોડ રૂપિયાની ફી વસૂલી છે, જે હિસાબે તેમને પ્રતિ ભાગ 75 કરોડ રૂપિયા મળશે. રણબીર પછી બીજા ક્રમે લંકાપતિ રાવણનો પ્રભાવશાળી રોલ કરી રહેલા 'KGF' ફેમ સાઉથ સુપરસ્ટાર યશ આવે છે. યશને આ રોલ માટે 100 કરોડ રૂપિયા (પ્રતિ ભાગ આશરે 50 કરોડ રૂપિયા) ચૂકવવામાં આવ્યા છે અને તેની સાથે તેઓ આ પ્રોજેક્ટના કો-પ્રોડ્યુસર તરીકે પ્રોફિટ શેરમાં પણ ભાગીદાર બન્યા છે.
3/8
4/8
5/8
6/8
7/8
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ