બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / દિવાળી પહેલાં કેન્દ્ર સરકાર આપી શકે મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3%થી 4% વધારાની શક્યતા
5 ફોટો ગેલેરી
Last Updated: 02:33 PM, 1 August 2026
1/5
2/5
3/5
મોંઘવારી ભથ્થાની ગણતરી AICPI-IW (ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) ના આધારે કરવામાં આવે છે. જૂનના આંકડા પણ અંદાજ મુજબ વધે તો કર્મચારીઓ DA માં 3% થી 4% નો વધારો થવાની અપેક્ષા રાખી શકે છે. વધુમાં જૂન 2026 માં છૂટક ફુગાવો 4.38% અને ખાદ્ય ફુગાવો 5.32% નોંધાયો હતો. આ ફુગાવાને ધ્યાનમાં લેતા DA માં ફરી વધારો થવાની શક્યતા મજબૂત માનવામાં આવે છે.
4/5
ઓગસ્ટમાં DA વધારવાનો નિર્ણય લેવામાં ન આવે તો પણ કર્મચારીઓએ નિરાશ થવાની જરૂર નથી. છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ દર્શાવે છે કે સરકાર ઘણીવાર દિવાળી પહેલા મોંઘવારી ભથ્થા (DA) માં વધારો જાહેર કરે છે. આ વર્ષે દિવાળી નવેમ્બરમાં છે, તેથી એવું માનવામાં આવે છે કે સરકાર ઓક્ટોબર અથવા નવેમ્બરમાં બીજો DA વધારો જાહેર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ