ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / elon musk after joining twitter for advertisers know appeals to make more meaningful discussions
ADVERTISEMENT
ADVERTISEMENT
એલન મસ્કે ડીલ પાછળના ઉદ્દેશ્યનો કર્યો ખુલાસો
વિશ્વના સૌથી અમીર શખ્સ એલન મસ્કે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરની ડીલ ફાઈનલ કરવાના એક દિવસ પહેલા ગુરૂવારે લાંબુ સ્ટેટમેન્ટ જાહેર કર્યુ. મસ્કે તેના આ સ્ટેટમેન્ટમાં ડીલ પાછળ તેના ઉદ્દેશ્યનો ખુલાસો કર્યો છે. આ ઉપરાંત મસ્કે આ પ્લેટફોર્મ પર એડવર્ટાઈઝિંગને લઇને પણ પોતાના મંતવ્યો જાહેર કર્યા.
ADVERTISEMENT
લોકો પાસે એક કોમન ડિજીટલ સ્પેસ હોવી જોઈએ: મસ્ક
એલન મસ્કે ટ્વિટર પર તેને લઇને એક પોસ્ટ શેર કરતા લખ્યું, મેં ટ્વિટર કેમ ખરીદ્યુ છે અને હું એડવર્ટાઈઝીંગ અંગે શુ વિચારુ છુ. જેના પર અનેક અટકળો લગાવવામાં આવી છે. જેેમાંથી મોટાભાગની ખોટી છે. ટ્વિટરનુ અધિગ્રહણ કરવાનુ કારણ એ છે કે આપણી આગામી સભ્યતાની પાસે એક કોમન ડિજીટલ સ્પેસ હોવી જોઈએ. જ્યાં અલગ-અલગ વિચારધારા, વિશ્વાસ વગર લોકો હિંસાના સ્વસ્થ પર ચર્ચા કરી શકે.
ADVERTISEMENT
Dear Twitter Advertisers pic.twitter.com/GMwHmInPAS
— Elon Musk (@elonmusk) October 27, 2022
ADVERTISEMENT
મસ્કે કયા જોખમનો કર્યો ઉલ્લેખ
એલન મસ્કે પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું, અહીં એવુ મોટુ જોખમ સામે છે કે સોશિયલ મીડિયા કટ્ટર દક્ષિણપંથ અને કટ્ટર વામપંથની વચ્ચે વહેંચાઈ જશે અને આપણી સોસાયટીમાં નફરત ફેલાશે. વધુ ક્લિકની ઈચ્છામાં મોટાભાગના ટ્રેડિશનલ મીડિયા સંસ્થાઓએ આ કટ્ટરવાદને હવા આપી છે, કારણકે તેમને લાગે છે કે તેનાથી પૈસા આવે છે. પરંતુ આમ કરવાના ચક્કરમાં સંવાદની તક ગુમાવાઈ ગઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT