બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Daily Horoscope for monday 26th april 2021

દૈનિક રાશિફળ / કુંભ રાશિના ભાગ્યોદય માટે આજે ઉત્તમ તકો છે, જાણો તમારી રાશિ શું કહે છે

Published By: Gayatri

Last Updated: 07:34 AM, 26 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો શુભ અંક 8 છે. આજનો શુભ રંગ રહેશે સફેદ અને આસમાની છે.  આજે સાયંકાળે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી લાભ થશે. આજે જમવામાં દૂધનો ઉપયોગ ઓછો કરો અને આજન મહામૂલો મંત્ર છે. ઓમ શિવાય શંભવાય નમઃ છે.

મેષ  (અ.લ.ઇ.)  
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે
કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે 
વિવાદીત કાર્યોથી દુર રહેવુ
તબીયત બાબતે કાળજી રાખવી

વૃષભ (બ.વ.ઉ.) 
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે
દાંપત્યજીવમાં સામાન્ય અશાંતિ જણાશે
કામકાજમાં ઓછો સહયોગ મળશે
ધંધા વેપારમાં સાચવીને કામ કરવુ

મિથુન  (ક.છ.ઘ.) 
કામના ભારને હળવો કરી શકશો
સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે
સહકર્મચારીઓનો સહયોગ મળશે
પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો

કર્ક  (ડ.હ.) 
યાત્રા પ્રવાસમાં સાવધાની રાખવી
નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે
પદ અને પરિવારને સરખુ મહત્વ આપો

સિંહ  (મ.ટ.) 
આવકના નવા સાધનો મળશે 
સમસ્યાઓમાં સમાધાન મળશે
વિરોધીઓથી પરેશાની વધશે
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ

કન્યા  (પ.ઠ.ણ.) 
ધર્મકાર્ય માટે બહાર જવુ પડે
સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે
આજે ઉત્તમ આનંદ મેળવી શકશો
ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા   (ર.ત.) 
કામકાજમાં અનુકુળતા જણાશે
તબીયત બાબતે કાળજી રાખવી
કામ વધારે છતાય આનંદ જણાશે 
મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે

વૃશ્ચિક (ન.ય.) 
રોકાયેલા કાર્યો પુરા થશે
આર્થિક સ્થિતિમા સુધારો જોવા મળશે 
જમીન વાહન લે-વેચ થી લાભ જણાશે
ધંધામાં મહેનત વધારે કરવા પડશે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી
સગાસંબંધીઓમાં તનાવ જણાશે
પારિવારિક સબંધોમાં સાચવીને કામ કરવુ

મકર  (ખ.જ.) 
વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે
અગત્યના નિર્ણયો સાચવીને કરવા
કામકાજમાં સંભાળીને કરવુ

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામમાં નવા અવસરો મળશે
સંપત્તિ સબંધી વિવાદોમાં સફળતા મળશે
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે
દાંપત્યસુખમાં વૃદ્ધિ થશે

મીન  (દ.ચ.ઝ.થ.) 
મહત્વના કાર્યોમાં સફળતા સહયોગ મળશે
વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
જીવનસાથી સાથે મતભેદ જણાશે

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope monday દૈનિક રાશિફળ સોમવારનું રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ