ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / Daily Horoscope: Find out what the stars have in store for you today—July 14, 2019
ADVERTISEMENT
14-07-2019 રવિવાર
માસ અષાઢ
પક્ષ સુદ
તિથિ તેરસ
નક્ષત્ર જ્યેષ્ઠા
યોગ બ્રહ્મ
કરણ કૌલવ
રાશિ વૃશ્ચિક (ન.ય.)
ADVERTISEMENT
---------------------
શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 2.24 થી 4.02 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 5.47 થી 7.28 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર
શુભત્વ : સૂર્યદેવને અર્દ્ય આપવો
અશુભત્વ : ગોળનો વપરાશ ઓછો કરવો
આજનો મંત્ર: ઓમ સૂર્યાય નમઃ
આજનું દાન: ગોળ, ઘઉં અને ફળનું દાન કરો
----------------------
મેષ (અ,લ,ઈ):-
ધાર્મિક કાર્યોની સંભાવના.
કોર્ટ કચેરીમાં નુકશાન.
જુના મીત્રોથી મુલાકાત
તબીયત સાચવવી.
વૃષભ (બ,વ,ઉ):-
આકસ્મિક ધનલાભ થાય .
પારિવારિક તનાવ રહે.
યાત્રા પ્રવાસનાં યોગ બને.
માનસિક ચિંતાથી દુર રહેવુ.
ADVERTISEMENT
મિથુન (ક,છ,ઘ) :-
નાના મોટા રોકાણ માટે ઉત્તમ સમય.
પરિવારનો સહયોગ મળી રહે.
નોકરી ધંધામાં લાભ થાય.
જુના મીત્રોથી મુલાકાત થાય.
કર્ક (ડ,હ) :-
આવકમાં વૃધ્ધી થાય.
કામકાજમાં ફાયદો થાય.
પાર્ટનર સાથે યાત્રા પર જવાનું થાય.
સાથીઓથી સહકાર મળી રહે.
ADVERTISEMENT
સિંહ (મ,ટ):-
ધંધામાં નવાં કામ મળે.
સહયોગીથી લાભ જણાય.
માતાપિતાથી લાભ થાય.
બીમારીને કારણે આરામ કરવો.
કન્યા (પ,ઠ,ણ):-
ઉધારી કરવી નહિ.
પૈસા બાબતે સાચવવુ.
સારા સમાચાર મળશે.
સગા-વહાલાથી પરેશાની જણાય.
ADVERTISEMENT
તુલા(ર,ત) :-
તબીયતની કાળજી લેવી.
સ્વભાવને સરળ બનાવો.
આજનાં દિવસે યાત્રાથી બચવુ.
સારા કામની સરાહના થશે
વૃશ્ચિક (ન,ય) :-
ધોખાઘડીથી બચવુ.
સંપતિ બાબતે વિચારીને નિર્ણય લેવો.
સાથીઓનો સહકાર.
તબીયત સાચવવી.
ADVERTISEMENT
ધન (ભ,ધ,ફ,ઢ):-
આવકમાં વૃધ્ધી થાય.
જીવનસાથીથી સ્નેહ મળી રહે.
કામમાં ધીમી સફળતા જણાય
પરિવારનો સહયોગ મળશે.
મકર (ખ,જ) :-
રોકાણ માટે સમય સારો નથી.
પરિવાર સાથે પ્રવાસના યોગ બની રહે.
ધંધામાં સાવધાની રાખવી.
ખર્ચાઓ વધશે.
ADVERTISEMENT
કુંભ (ગ,શ,ષ,સ):-
મીત્રોથી માનસિક વ્યથા વધે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી.
નોકરી-ધંધામા લાભ મળી રહે.
ભાગીદારીથી મનમોટાવ રહે.
મીન (દ,ચ,ઝ,થ) :-
વાહન ચલાવવામાં કાળજી રાખવી.
ધંધામાં મહેનત વધશે.
ઉધારીથી બચવુ.
આંધળો વિશ્વાસ ના મુકો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો