ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Coronavirus lockdown subhash ghaii appeal to indian temples to donate 90 percent of gold

VIRAL / 'ભગવાનના નામે જ મળ્યુ બધુ, તો લોકોની મદદ માટે દાન કરો 90 % સોનુ'

Published By: Juhi

Last Updated: 05:57 PM, 15 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકો પરેશાન થઇ ગયા છે, જ્યાં એક તરફ લૉકડાઉન ચાલી રહ્યુ છે તો બીજી તરફ લોકોને ખાવા-પીવામાં પણ ફાંફા પડી રહ્યા છે. જોકે આ મહામારીની સામે લડવા સૌ કોઇ આગળ આવી રહ્યા છે. બોલિવુડ સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા છે અને તેમણે મોટી રકમ દાન કરી છે.

ADVERTISEMENT

આ દરમિયાન ફિલ્મમેકર સુભાષ ઘાઇએ પોતાની લેટેસ્ટ ટ્વીટમાં પીએમ મોદીને સવાલ કર્યો છે. ટ્વીટમાં સુભાષ ઘાઇએ હાલના સમયનો ઉલ્લેખ કર્યો જેના મારથી આખી દુનિયા અને ભારત ખરાબ રીતે અસરગ્રસ્ત થયુ છે. સુભાષ ઘાઇએ સવાલ કર્યો કે, શું તમામ મંદિરોએ સરકારને ફંડ દાનમાં આ આપવુ જોઇએ.

સુભાષ ઘાણીએ ટ્વિટમાં લખ્યુ કે, શું આપણા ભગવાનના મંદિરો પાસે જવાનો આ યોગ્ય સમય નથી ? ખૂબ સોનું ધરાવતા સંપન્ન મંદિરોએ સરકારની મદદ કરવી જોઇએ અને પોતાનું 90 % સોનુ લોકોની મદદ માટે દાન કરવુ જોઇએ. તમને આ બધઉ ફકત ભગવાનના નામે જ લોકો પાસેથી મેળવ્યુ છે ને? આ સિવાય ફિલ્મમેકર પ્રધાનમંત્રીને કાર્યાલયને ટેગ કર્યુ છે. 

 

ઉલ્લેખનીય છે કે, સુભાષ ઘાઇને મોટાભાગના લોકો સમર્થન  આપી રહ્યા છે. આ સાથે જ ચર્ચ અને મજિસ્દોને પણ આમ કરવા માટે કહી રહ્યા છે તો ઘણા લોકોએ સુભાષ ઘાઇને આડેહાથે લઇને તેમની ટીકા કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment India Twitter covid 19 subhash ghai viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ