ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / HNL-HEA-IFTM-after-age-of-50-watching

એલર્ટ / દિવસમાં સાડા ત્રણ કલાકથી વધુ ટીવી જોનાર વડીલોની યાદશક્તિ 10% સુધી ઘટી શકે છે

Published By: vtvAdmin

Last Updated: 01:03 PM, 10 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

હેલ્થ ડેસ્ક: 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ દિવસમાં સાડા ત્રણ કલાકથી વધુ સમય માટે ટીવી જોવે તો તેમની યાદશક્તિ ઘટી શકે છે. આ વાત 3662 વડીલો પર થયેલા રિસર્ચ બાદ સામે આવી છે. યુનિવર્સીટી કોલેજ લંડનના એક રિસર્ચ મુજબ, ટીવી વધુ પડતું જોવાથી મગજ પર તણાવ વધી શકે છે, જે યાદશક્તિ ઘટવાનું કારણ બની શકે છે અને પછીથી ડિમેન્શિયા (ભૂલવાની બીમારી)નું કારણ બની શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

alert allergy alert

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ