બ્રેકિંગ ન્યુઝ
સનાતન ધર્મમાં શ્રી અને ઓમ શબ્દનું ખાસ મહત્વ છે. હિંદૂ ધર્મને માનતા દરેક વ્યક્તિ શ્રી અને ઓમની પૂજા કરે છે. ઓમની પૂજા કરવાથી તમને દરેક પ્રકારની પોઝિટિવ એનર્જી મળે છે. ઘણી વખત એવું થયું હશે કે તમે જોયું હશે કે લોકોના ઘરોની બહાર ઓમ અને શ્રી યંત્ક લગાવેલું હોય છે.
ADVERTISEMENT
.jpg)
શ્રી લખવાના લાભ
ધર્મ ગ્રંથો અને જ્યોતિષ શાસ્ત્રમાં શ્રીનો અર્થ માતા લક્ષ્મી સાથે હોય છે એવું કહેવાય છે કે શ્રીનો અર્થ ધન-સંપત્તિ, સંપદા, વૈભવ સાથે જોડાયેલો છે. એવામાં ઘરના મુખ્ય દ્વાર પર શ્રીનું ચિન્હ બનાવવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે. ધન સાથે જોડાયેલી જો કોઈ સમસ્યા છે તો તે પણ દૂર થઈ જાય છે.
ADVERTISEMENT
દેવામાંથી મળે છે છુટકારો
જો તમે કોઈ પ્રકારની આર્થિક તંગી, દેવા, વધારે ખર્ચથી પરેશાન છો તો તમને તેમાંથી છુટકારો મળી શકે છે. આ ધનમાં વૃદ્ધિનું પ્રતિક હોય છે. તેનાથી શુભ લાભના યોગ પણ બને છે. શ્રી લખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ થાય છે.

ADVERTISEMENT
વધુ વાંચો: સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ દેશી ફ્રીજનું પાણી, જેનું સેવન કરવાથી શરીરને થશે અનેક ફાયદા
દૂર થાય છે ગ્રહ દોષ
ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. રાહુના દુષ્પ્રભાવ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘરની દિવાલોમાં રાહુનો નિવાસ થાય છે. શ્રી લખવાથી ઘરમાં ભગવાન વિષ્ણુની કૃપા પણ થાય છે. કારણ કે જ્યાં લક્ષ્મીનો નિવાસ હોય છે ત્યાં જ ભગવાન વિષ્ણુ પણ રહે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.