બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health news health benefits of pot water

હેલ્થ / સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ દેશી ફ્રીજનું પાણી, જેનું સેવન કરવાથી શરીરને થશે અનેક ફાયદા

Arohi

Last Updated: 08:31 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Pot Water: માટલાનું પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. આ પાણી ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે, ઈમ્યૂન સિસ્ટમને વધારે છે, ગળાને સ્વસ્થ્ય રાખે છે, પેટના ગેસમાં રાહત આપે છે, બ્લડ પ્રેશરમાં ફાયદાકારક છે. આયર્નની કમીને દૂર કરે છે અને સ્કીન સાથે જોડાયેલી બીમારીઓને પણ દૂર કરવાનું કામ કરે છે.

જો તમે પણ ઠંડુ પાણી પીવાના શોખીન છો તો દેશી ફ્રીજ એટલે કે માટલાના પાણીનું સેવન કરી શકો છો. જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ફ્રીજનું પાણી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ વધારે નુકસાન કરે છે. 

કારણ કે તમે ઉનાળામાં ખરા તાપમાંથી ઘરે આવો છો અને ત્યાર બાદ તરત ફ્રિઝનું પાણી પીવો છો. તો આ તમને કોલ્ડ, ગળું ખરાબ થવું અને ફીવર થવા જેવી સમસ્યા ઉભી કરી શકે છે. માટે ફ્રીજ કરતા માટલાનું પાણી પીવું જોઈએ. 

જાણો માટલાનું પાણી પીવાના ફાયદા 
માટલું માટીમાંથી બને જે જે પાણીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. ત્યાં જ માટીનું પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. માટલાનું પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. આ પાણી ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે, ઈમ્યૂન સિસ્ટમને વધારે છે, ગળાને સ્વસ્થ્ય રાખે છે, પેટના ગેસમાં રાહત આપે છે. 

વધુ વાંચો: જમ્યા બાદ પણ તમને વારેવારે ભૂખ લાગતી હોય તો ચેતજો, આ ગંભીર બીમારીના સંકેત

આટલું જ નહીં માટલાનું પાણી બ્લડ પ્રેશરમાં ફાયદાકારક છે, આયર્નની કમીને દૂર કરે છે અને સ્કીન સાથે જોડાયેલી બીમારીઓને પણ દૂર કરવાનું કામ કરે છે. ત્યાં જ આપણે બધાને ઉનાળામાં ઓછામાં ઓછા 12થી 15 ગ્લાસ પાણીનું સેવન જરૂર કરવું જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Health Benefits Health News Pot Water માટલાનું પાણી માટલું Health News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ