બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ગુજરાત / અમદાવાદ / અમદાવાદમાં મહિલાએ દીકરા, દીકરી અને પૌત્ર સાથે સાબરમતીમાં લગાવી છલાંગ, જુઓ પછી શું થયું

ઘટના / અમદાવાદમાં મહિલાએ દીકરા, દીકરી અને પૌત્ર સાથે સાબરમતીમાં લગાવી છલાંગ, જુઓ પછી શું થયું

Last Updated: 11:53 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, સ્થાનિકોની મદદ લઈને ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

અમદાવાદમાં એક જ પરિવારના ચાર જેટલા સભ્યોએ નદીમાં ઝપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડને માહિતી મળતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકોની મદદ લઈને તમામને નદીની બહાર કાઢ્યા છે.

પોલીસે તપાસ હાથ ધરી

અત્રે જણાવીએ કે, શહેરના ડૉ.આંબેડકર સાહેબ બ્રિજ પાસે ચંદ્રનગર તરફનો આ બનાવ છે. સમગ્ર બાબતને લઈ પોલીસને જાણ થતાં તે પણ પરિવારનું નદીમાં પડવા પાછળના કારણને લઈ તપાસ હાથ ધરી છે. જો કે, ચર્ચા એવી પણ છે કે, પતિના ત્રાસથી આ પગલું ભર્યું હતું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ