બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / ભારત / તમિલનાડુમાં દિકરાએ પિતાને મોત આપ્યું ત્યાં સુધી મુક્કાઓ માર્યા, હૈયું કંપી જાય તેવો વીડિયો

હે ભગવાન / તમિલનાડુમાં દિકરાએ પિતાને મોત આપ્યું ત્યાં સુધી મુક્કાઓ માર્યા, હૈયું કંપી જાય તેવો વીડિયો

Last Updated: 09:04 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુમાં પ્રોપર્ટીના વિવાદમાં પુત્રએ પિતાના મોઢા પર મુક્કા મારતો વીડિયો આવ્યો સામે, ઢોર મારથી પિતાનું મોત

તમિલનાડુમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પ્રોપર્ટીના વિવાદમાં એક પુત્રએ તેના પિતાને માર મારતા પિતાનું મોત થયું છે. ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં આરોપી પુત્ર પિતાના મોઢા પર મુક્કા મારતો જોવા મળે છે. આ મામલો લગભગ 10 દિવસ જૂનો છે પરંતુ પિતાના મૃત્યુ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

વાંચવા જેવું: 'સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રસ', પાટણમાં રાહુલ ગાંધી જુઓ શું બોલ્યા, પડશે અસર

આરોપી પુત્ર પોલીસના સકંજામાં

જે વીડિયોમાં જોઈ શકાય છે કે, પુત્ર તેના પિતા પર ઉપરા-છાપરી થપ્પડના ઘા કરી રહ્યો છે. અસમાજિક તત્વની જેમ તેના પિતા પર હુમલો કરે છે અને સતત માર મારે છે. આમ તેના પિતાનું મૃત્યું થઈ જાય છે. બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ