બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / બિઝનેસ / ₹470 સુધી જશે ટાટાનો આ શેર, એક્સપર્ટે ખરીદી લેવાનો કર્યો આગ્રહ, સંપૂર્ણ સલાહ તેજીવાળી

રોકાણ / ₹470 સુધી જશે ટાટાનો આ શેર, એક્સપર્ટે ખરીદી લેવાનો કર્યો આગ્રહ, સંપૂર્ણ સલાહ તેજીવાળી

Last Updated: 07:16 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપ્તાહના પહેલા કારોબારી દિવસ એટલે કે સોમવારે આ શેર 3 ટકા સુધી વધીને 451.50 રૂપિયાના સ્તર પર પહોંચ્યો. જે આ શેરની છેલ્લા 12 મહિનાની ઉચ્ચતમ સપાટી છે.

ગરમીના હવામાનમાં પાવર સેક્ટરના શેરોની ચમક વધી રહી છે. એ જ માહોલમાં ટાટાની કંપની ટાટા પાવરના શેરોમાં પણ તોફાની તેજી છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસ એટલે કે સોમવારે આ શેર 3 ટકા સુધી વધીને 451.50 રૂપિયાના સ્તર પર પહોંચ્યો. જે આ શેરની છેલ્લા 12 મહિનાની ઉચ્ચતમ સપાટી છે. એક્સપર્ટને આશા છે કે આ શેર હજુ વધુ આગળ વધશે કેટલાક એક્સપર્ટે આ શેરના ભાવ ₹460 થી ₹470 સુધી જવાની આશા દર્શાવી છે.

મજબૂત ત્રિમાસિક પરિણામોની અપેક્ષા

નિષ્ણાતોના મતે ટાટા પાવર આગામી 2 થી 3 ત્રિમાસિક ગાળામાં મજબૂત ત્રિમાસિક આંકડા પોસ્ટ કરે તેવી અપેક્ષા છે. પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે કહ્યું- ટાટા પાવરના શેર વધી રહ્યા છે કારણ કે બજાર આગામી બેથી ત્રણ ક્વાર્ટરમાં કંપની પાસેથી મજબૂત ત્રિમાસિક પરિણામોની અપેક્ષા રાખે છે. આ સાથે ઉનાળાની ઋતુમાં વીજળીની માંગમાં વધારો થવાની ધારણા છે. ટાટા પાવર અને અન્ય ઘણી પાવર ઉત્પાદક કંપનીઓને ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચોઃ શેર બજારમાં 2.50 લાખ કરોડની કમાણી, 937 અંકના જમ્પ સાથે બજાર બંધ, માર્કેટ કેપે ઐતિહાસિક રચ્યો

સ્ટોપ લોસને ₹425 પર રાખવાની સલાહ

ટાટા પાવરના શેરમાં વધુ ઉછાળાની અપેક્ષા કરતાં આનંદ રાઠીના ગણેશ ડોંગરેએ કહ્યું- આ સ્ટોક સતત વધી રહ્યો છે. ચાર્ટ પેટર્ન અને સ્ટોકમાં થતા કોઈપણ ઘટાડાને રોકાણકારોએ ખરીદીની તક તરીકે જોવી જોઈએ. આનંદ રાઠી એક્સપર્ટે જણાવ્યું હતું કે ટાટા પાવરના શેરોએ ₹425 પર મજબૂત આધાર બનાવ્યો છે. તેમણે કહ્યું કે ટાટા પાવરના શેર ટૂંકા ગાળામાં ₹460 થી ₹470 સુધી જઈ શકે છે. આ માટે, ₹425 પર સ્ટોપ લોસ જાળવી રાખવાની સલાહ આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ સ્ટોક છેલ્લા એક વર્ષથી શાનદાર પ્રદર્શન આપી રહ્યો છે. ટાટાનો આ પાવર શેર લગભગ ₹200 થી વધીને ₹447 પ્રતિ શેરના સ્તરે પહોંચ્યો છે. આ રીતે, શેરધારકોને એક વર્ષમાં 120 ટકાથી વધુ વળતર મળ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ