બ્રેકિંગ ન્યુઝ

logo
logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

VTV / ધર્મ / 4 ગ્રહોના પરિવર્તન સાથે આવતા મહિને સર્જાઇ રહ્યો છે અંગારક યોગ, સાવધાન રહે આ રાશિના જાતકો

Grah Gochar 2024 / 4 ગ્રહોના પરિવર્તન સાથે આવતા મહિને સર્જાઇ રહ્યો છે અંગારક યોગ, સાવધાન રહે આ રાશિના જાતકો

Last Updated: 03:01 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Grah Gochar 2024: મેં મહિનામાં ગ્રહોના રાજા સૂર્ય, બુધ, ગુરૂ અને શુક્ર ઉપરાંત અલગ અલગ રાશીઓ ગોચર કરી રહી છે. આ 4 ગ્રહોના પરિવર્તનની સાથે મંગળ અને રાહુ મીન રાશિમાં રહેશે. જેનાથી અંગારક યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચર કે ગ્રહોના રાશિ પરિવર્તનને વ્યક્તિના જીવન સાથે જોડીને જોવામાં આવે છે કારણ કે તેનાથી ગ્રહોના ગોચરની અસર વ્યક્તિના જીવન પર પડે છે. સૌર મંડળના નવગ્રહ પોતાના નિયમિત સમય પર ગોચર કરે છે.

rashi-1

મેં મહિનામાં સૂર્ય, બુધ, ગુરૂ સહિત 4 ગ્રહોનું પરિવર્તન થઈ રહ્યું છે. જેના સાથે જ મંગળ અને રાહુની યુતિથી અંગારક યોગનું નિર્માણ પણ થશે. તેનાથી 4 રાશીઓની મુશ્કેલીઓ વધી શકે છે. આવો જાણીએ ગ્રહોના પરિવર્તનની મહત્વપૂર્ણ ઘટનાઓ.

મેં મહિનામાં 4 ગ્રહો કરશે ગોચર

સૌથી પહેલા 1 મે 2024માં ગુરૂ વૃષભ રાશિમાં ગોચર કરશે. તેના બાદ બુધ 10 મેંએ મેષ રાશિમાં અને 31 મેએ વૃષભ રાશિમાં ગોચર કરશે. તેના બાદ ગ્રહોના રાજા સૂર્ય દેવ 14 મેએ વૃષભ રાશિમાં ગોચર કરશે. તેના બાદ 19 મેએ શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ થશે.

સાથે જ મંગળ અને રાહુ મીન રાશિમાં રહેશે. જેનાથી અંગારક યોગ પ્રભાવમાં રહેશે. આ ચાર ગ્રહોના ગોચરની વચ્ચે આ મહિને ગુરૂ અને શુક્ર બન્ને જ ગ્રહ અસ્ત રહશે. આવો જાણીએ કન્યા, મકર સહિત કઈ 4 રાશિઓને એલર્ટ રહેવું જોઈએ.

rashi-3

કન્યા

કન્યા રાશિના જાતકોને અષ્ટમ ભાવમાં મંગળ અને રાહુનો યોગ સ્વાસ્થ્ય અને આર્થિક મામલામાં હાનિકારક રહેશે. આ સમય વખતે કન્યા રાશિના જાતકોને સમજી વિચારીને ખર્ચ કરવા. સાથે જ જો તમે બિઝનેસમાં ક્યાંક રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છો તો તમને આ સમયે રોકાણની યોજનાને સ્થગિત કરી દેવી જોઈએ. નહીં તો તમને નુકસાન પહોંચી શકે છે.

વૃશ્ચિક

તમારી રાશિથી પંચમ ભાવમાં અંગારક યોગ રહેશે અને રાશિના છઠ્ઠા ભાવમાં ગુરૂ શુક્રની યુતિ પણ થઈ જશે જે તમને સતર્ક રહેવાની સલાહ આપી રહ્યા છે. નોકરી વેપારમાં તમને નુકસાન થઈ શકે છે. ખાસકરીને નોકરીયાત લોકોને નિરાશા મળી શકે છે.

તમે વેતન વધારવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્ટ્રેસ થઈ શકે છે. લવ લાઈફમાં મુશ્કેલી અને સંતાન પક્ષને લઈને કષ્ટ થઈ શકે છે.

rashi-guru-grah

મકર

તમારી રાશિના ત્રીજા ભાવમાં બનેલો અંગારક યોગ જોખમથી બચવાની સલાહ આપી રહ્યો છે. મકર રાશિના જાતકો માટે દુર્ઘટનાની આશંકા રહેશે. આ કારણે તેમને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ.

ત્યાં જ પરિવારના મામલામાં પણ કલેશની સમસ્યા થઈ શકે છે. ભાઈઓ સાથે સ્ટ્રેસ અને મતભેદ થઈ શકે છે. આર્થિક મામલામાં સંભાળીને રહો. ખર્ચ કરવાથી બચો. નહીં તો તમને નુકસાન થઈ શકે છે.

વધુ વાંચો: જ્યાં ફરવાની સાથે-સાથે મળે છે નોકરીનો બેસ્ટ અવસર, બસ કરવું પડશે આ નિયમોનું પાલન

ધન

આ સમય તમારે આત્મવિશ્વાસની સાથે આગળ વધવાની સલાહ આપી રહ્યો છે. તમારે આજ શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે નહીં તો તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સમયે શત્રુઓ તમારી હાનિકરવાનો પ્રયત્ન કરશે. જેનાથી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ