બ્રેકિંગ ન્યુઝ

logo
logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

VTV / મુંબઈ / વિશ્વ / બોલિવૂડ / લંડનમાં અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટી, પાકિસ્તાની ગાયક આતિફ અસલમની પત્નીની અદાએ લૂટી મહેફિલ

લંડન / લંડનમાં અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટી, પાકિસ્તાની ગાયક આતિફ અસલમની પત્નીની અદાએ લૂટી મહેફિલ

Last Updated: 04:44 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પાર્ટીમાં બે પાકિસ્તાની ગાયકોએ પરફોર્મ કર્યું હતું

Pre-wedding party: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે જુલાઈમાં લગ્ન કરવાના અહેવાલ છે. દરમિયાન જામનગર બાદ આ બંને સ્ટાર્સે લંડનમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પાર્ટીમાં બે પાકિસ્તાની ગાયકોએ પરફોર્મ કર્યું હતું.

ambani01

અનંત અંબાણી રાધિકા પ્રી વેડિંગ ફંકશનઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અહેવાલોનું માનીએ તો બંને આ વર્ષે જુલાઈમાં સાત ફેરા લેશે. જામનગરમાં આ બંને સ્ટાર્સના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વભરની પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો. હવે તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા ફેન પેજ પર દાવો કરવામાં આવ્યો હતો કે રાધિકા અને અનંત અંબાણીએ લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં એક ખાનગી પ્રી-વેડિંગ પાર્ટી યોજી હતી. જેમાં પાકિસ્તાની ગાયક આતિફ અસલમે પરફોર્મ કર્યું હતું. આટલું જ નહીં આ પાર્ટીમાં સિંગરની પત્ની સારાની સુંદરતાથી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

pakistani-singar

પાકિસ્તાની ગાયક આતિફે રંગ જમાવ્યો

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં છપાયેલા સમાચાર મુજબ રાધિકા અને અનંતે લંડનમાં પાર્ટી કરી હતી. તેનો ફોટો અંબાણી ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આતિફ અસલમે રાધિકા અને અનંતની પાર્ટીમાં લાઈવ કોન્સર્ટ દરમિયાન ધૂમ મચાવી હતી. સિંગરે આ ઈવેન્ટની કેટલીક તસવીરો પણ શેર કરી છે જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

સારાના દિવાના થયા લોકો

આ અવસર પર આતિફ અસલમ બ્લેક કલરની જીન્સ, બ્લેક શર્ટ અને ઉપર ગોલ્ડન અને ક્રીમ કલરનું જેકેટ પહેરેલો જોવા મળ્યો હતો. જેની પાછળ AA લખેલું હતું. તેની પત્ની સારા આતિફના જેકેટ સાથે મેળ ખાતો સોનેરી અને ક્રીમ રંગનો લાંબો બોડીકોન શિમરી ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. સારા કારમાંથી નીચે ઉતરતાની સાથે જ આતિફ પોતે પત્ની માટે કારનો દરવાજો ખોલતો જોવા મળ્યો હતો. ખુલ્લા વાળ અને ચમકતો ચહેરો જોઈને બધા સારા ભરવાનાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

વધુ વાંચો: શું કારના AC ફેનની સ્પીડ વધારવાથી માઇલેજ પર થશે કોઇ આડઅસર? જાણો સોલ્યુશન

ઈમરાન ખાને પણ પરફોર્મ કર્યું હતું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની સિંગર ઈમરાન ખાને પણ તેમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 'બેવફા', 'એમ્પ્લીફાયર', 'આજા વે માહિયા' અને 'સંતોષિયા' જેવા ઘણા હિટ ગીતો ગાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ