બ્રેકિંગ ન્યુઝ

logo
logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું કારના AC ફેનની સ્પીડ વધારવાથી માઇલેજ પર થશે કોઇ આડઅસર? જાણો સોલ્યુશન

કામની વાત / શું કારના AC ફેનની સ્પીડ વધારવાથી માઇલેજ પર થશે કોઇ આડઅસર? જાણો સોલ્યુશન

Last Updated: 12:24 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AC Car Mileage Tips: ઉનાળામાં ACનો ઉપયોગ ખૂબ જ વધી જાય છે. લોકો કારમાં પણ હાઈ સ્પીડ AC ચલાવે છે. પરંતુ તેની કારની માઈલેજ પર અસર પડે છે? જાણો શું છે તેનું સોલ્યુશન.

ઉનાળામાં કારમાં AC વગર મુસાફરી કરવી મુશ્કેલ બની જાય છે એવામાં લોકોના મનમાં એ પ્રશ્ન હોય છે કે શું ACની ફેન-સ્પીડ વધારે કે ઓછી કરવાથી તેની અસર કારની માઈલેજ પર પડે છે?

car-21

ACના કારણે પડે છે માઈલેજ પર અસર?

કારના મોટાભાગના ફિચર્સ એન્જિનની મદદથી જ ચાલે છે. ત્યાં જ કારના ACને ચલાવવાનું કામ પણ એન્જિનનું જ હોય છે. કારનું AC એન્જિનથી કનેક્ટ હોય છે. જેનાથી AC કંપ્રેસરને પાવર મળે છે અને તે ગાડીમાં ચાલી શકે છે.

કારના ACના ઉપયોગમાં સીધી રીતે કારના ફ્યૂલનો ઉપયોગ થાય છે. તેનાથી ખબર પડે છે કે કારમાં ACનો ઉપયોગ કરવાથી માઈવેજ પર ફરક પડે છે. પરંતુ તેની સાથે જ એ સવાલ ઉભો થાય છે કે શું ફેન-સ્પીડ વધવા પર કારની માઈલેજ વધશે કે નહીં?

car-8

વધુ વાંચો: LICની સ્કીમ છે કે નોટો છાપવાનું મશીન! જેમાં રોજના 45 રૂપિયાના રોકાણ પર થશે 25 લાખનો ફાયદો, સમજો કેલ્ક્યુલેશન

ફેન-સ્પીડ વધવાથી માઈલેજ પર પડે છે અસર?

કારના ACનું મિકેનિઝમ તો સંપૂર્ણ રીતે એન્જિન સાથે કનેક્ટ હોય છે. પરંતુ ACના ફેન કારની બેટરી સાથે કનેક્ટેડ હોય છે. ACના ફેનની મદદથી જ ACની હવાને કારની અંદર મોકલી શકાય છે. ACના ફેનની બેટરી સાથે જોડાયેલા હોવાનો મતલબ છે કે તે ઈલેક્ટ્રિકલ સિસ્ટમથી કનેક્ટેડ છે એટલે કે ACના ફેનનું એન્જિન સાથે કોઈ સંબંધ નથી. તેના માટે કારના ACને તમે 1 પર ચલાવો, 1 પર ચલાવો કે 3-4 પર ચલાવો. તેનાથી માઈલેજ પર કોઈ અસર નહીં પડે અને ACની ફેન સ્પીડ વધારવા પર ઈંધણની ખપત પણ વધારે નહીં થાય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ