બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / બિઝનેસ / LICની સ્કીમ છે કે નોટો છાપવાનું મશીન! જેમાં રોજના 45 રૂપિયાના રોકાણ પર થશે 25 લાખનો ફાયદો, સમજો કેલ્ક્યુલેશન

ફાયદાની વાત / LICની સ્કીમ છે કે નોટો છાપવાનું મશીન! જેમાં રોજના 45 રૂપિયાના રોકાણ પર થશે 25 લાખનો ફાયદો, સમજો કેલ્ક્યુલેશન

Last Updated: 11:28 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LIC Jeevan Anand Plan: LICની આ જીવન આનંદ પોલિસીમાં બે વખત બોનસ આપવામાં આવે છે. પરંતુ તેના માટે તમારી પોલિસી 15 વર્ષની હોવી જરૂરી છે. તેમાં 45 રૂપિયા જમા કરી 25 લાખનું ફંડ મેળવવા માટે 35 વર્ષ સુધી રોકાણ કરવું પડશે.

LICની જીવન આનંદ પોલિસી જેમાં રોજ ફક્ત 45 રૂપિયા રોકીને તમે 25 લાખ રૂપિયા કમાણી કરી શકો છો. તેના ઉપરાંત અન્ય ઘણા ફાયદા પણ LICની આ સ્કીમમાં મળે છે. જાણો.

money investment saving-account

નાની બચત યોજના, મોટો પ્રોફિટ

જો તમે ઓછા પ્રીમિયમમાં પોતાના માટે મોટુ ફંડ ભેગુ કરવા માંગો છો તો જીવન આનંદ પોલિસી એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. એક પ્રકારે આ ટર્મ પોલિસી જેમ જ છે. જેટલા સમય માટે તમારી પોલિસી છે તમે તેટલા જ સમય સુધી પ્રીમિયમની ચુકવણી કરી શકો છો.

આ સ્કીમમાં પોલિસીધારકને એક નહીં, પરંતુ ઘણા મેચ્યોરિટી બેનિફિટ મળે છે. LICની આ સ્કીમમાં ઓછામાં ઓછા એક લાખ રૂપિયાનું સમએશ્યોર્ડ હોય છે. જ્યારે મેક્સિમમની કોઈ લિમિટ નક્કી કરવામાં નથી આવી.

money-16

45 રૂપિયા જમા કરવાથી મળશે 25 લાખ રૂપિયા

LIC Jeevan Anand Policyમાં જો લગભગ 1358 રૂપિયા દર મહિને જમા કરીને 25 લાખ રૂપિયા મેળવી શકો છો. આ હિસાબથી જોઈએ તો દરરોજ તમારે ફક્ત 45 રૂપિયાની સેવિંગ કરવાની રહેશે. જોકે LICની આ પોલિસીને એક લોન્ગ ટર્મ પ્લાન હેઠળ જોવામાં આવે છે. તેની પોલિસી ટર્મ 15થી 35 વર્ષની છે.

એટલે કે જો તમે આ પોલિસીના હેઠળ 45 રૂપિયા રોજ બચાવો છો તો 35 વર્ષ માટે રોકાણ કરી શકો છો. તો આ સ્કીમની મેચ્યોરિટી પુરી થયા બાદ તમને 25 લાખ રૂપિયાની રકમ મળે છે. વાર્ષિક આધાર પર તમારા દ્વારા બચાવવામાં આવેલી રકમને જોવામાં આવે તો આ લગભગ 16,300 રૂપિયા હશે.

money-15

બોનસની સાથે મળશે આટલી રકમ

દર વર્ષે 16,300 રૂપિયાના રોકાણમાં તમે આ LIC પોલિસીમાં 35 વર્ષ સુધી રોકાણ કરો તો કુલ મળીને જમા રકમ 5,70,500 રૂપિયા જમા થશે. હવે પોલિસી ટર્મ અનુસાર તેમાં બેસિક સમ એશ્યોર્ડ પાંચ લાભ રૂપિયા હશે.

વધુ વાંચો: વધતા વજનથી છો પરેશાન? તો આજથી જ લીંબુનું આ રીતે સેવન શરૂ કરો, થશે અનેક ફાયદા

જેની સાથે મેચ્યોરિટી પીરિયડના બાદ તમને આ રકમમાં રિવિઝનરી બોનસ 8.60 લાખ રૂપિયા અને ફાઈનલ બોનસ 11.50 લાખ રૂપિયા એડ કરવામાં આવશે. LICની જીવન આનંદ પોલિસીમાં બે વખત બોનસ આપવામાં આવે છે. પરંતુ તેના માટે તમારી પોલિસી 15 લાખની હોવી જરૂરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ