બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધતા વજનથી છો પરેશાન? તો આજથી જ લીંબુનું આ રીતે સેવન શરૂ કરો, થશે અનેક ફાયદા

આરોગ્ય / વધતા વજનથી છો પરેશાન? તો આજથી જ લીંબુનું આ રીતે સેવન શરૂ કરો, થશે અનેક ફાયદા

Last Updated: 09:56 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of lemon: જો તમે વધતા વજનથી પરેશાન છો તો અમે તમને લીંબૂના અમુક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી વજન ફટાફટ ઓછુ કરી શકાશે.

વધતા વજનથી દેશ અને દુનિયામાં ઘણા લોકો પરેશાન છે. દરેક લોકો જાણવા માંગે છે કે કેવી રીતે વજન ઓછુ કરી શકાય અને શરીરમાં જમા એક્સ્ટ્રા ફેટ એટલે કે ચરબીને પણ કેવી રીતે ઘટાડી શકાય. જો દરેક વસ્તુ ટ્રાય કર્યા બાદ પણ તમારૂ વજન ઓછુ નથી થઈ રહ્યું તો અમે તમને જણાવી દઈએ કે એક લીંબુ તમારૂ વજન ઓછુ કરી શકે છે.

limbu-1

લીંબુ શરીરને હાઈડ્રેટ રાખે છે. લીંબુ પાણીના સેવનથી શરીરને પાણીની કમીથી બચાવી શકાય છે. એટલે કે પાણીનું પ્રમાણ શરીરમાં ઠીક રહે તો તમારૂ શરીર વજન ઘટાડવા માટે જલ્દી રિસ્પોન્સ કરે છે.

લીંબુથી વધે છે મેટાબોલિઝમ

લીંબુથી વજન એટલા માટે પણ ઘટે છે કારણ કે તેનાથી તમારૂ મેટાબોલિઝમ સારૂ થાય છે. લીંબૂના રસથી શરીરનું પાચન સારૂ થાય છે. જેનાથી તમારૂ પેટ સારી રીતે સાફ થાય છે. માટે દરરોજ સવારે ખાલી પેટે હુફાળા પાણીની સાથે લીંબૂનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી તમારી ઈમ્યુનિટી પણ વધે છે અને તમારૂ શરીર વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે.

limbu-3

ફક્ત લીંબુથી નહીં ઘટે વજન

જોકે ફક્ત લીંબુના ભરોસે તમારૂ વજન ઓછુ નહીં થાય. તેની સાથે તમારે આખો દિવસ ડાયેટ પણ કરવી પડશે. તમે જો 20 ટકા જંક ફૂડ ખાવ છો તો બાકીના 80 ટકા તમારે હેલ્ધી ફૂડ ખાવું પડશે. જેમાં ઘરમાં બનેલા શાકભાજી, દાળ, રોટલી, ડ્રાય ફ્રૂટ્સ, ફળ વગેરેનો સમાવેસ થાય છે. સાથે જ એક્સરસાઈઝ અને વેટ ટ્રેનિંગની જરૂર પડશે.

વધુ વાંચો: સુખ-સમૃદ્ધિ અને પારિવારિક શાંતિ મેળવવા દર સોમવારે અપનાવો આ ઉપાય, થશે હાશકારો

લીંબુનો આ રીતે કરો ઉપયોગ

લીંબુ પાણીમાં મધ અને મરી પાઉડર અને તજનો પાઉડર નાખીને પી શકો છો. મિક્સ જ્યૂસ કે સૂય બનાવતી વખતે તેમાં લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. તેમાં ટેસ્ટ પણ સારો આવે છે અને હેલ્થ માટે પણ સારૂ રહે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ