બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

logo

હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા' ગાંધીની ભાવુક અપીલ

logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિના જાતકો આજનો દિવસ સાચવી લે, નુકસાનીના સંકેત, જુઓ રાશિ ભવિષ્ય

30 એપ્રિલ / આ રાશિના જાતકો આજનો દિવસ સાચવી લે, નુકસાનીના સંકેત, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 07:17 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

30 04 2024 મંગળવાર

માસ ચૈત્ર

પક્ષ વદ

તિથિ સાતમ

નક્ષત્ર ઉત્તરાષાઢા

યોગ સાધ્ય

કરણ વિષ્ટિ ભદ્રા

રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) સવારે 10:35 પછી મકર (ખ.જ.)

મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને નવા રોકાણ માટે સારો સમય છે તેમજ માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે અને સફળતાના સારા અવસરો મળશે, સુખને વહેંચવાનો અવસર મળશે

વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકોને પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે અને ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે તેમજ ભાઈ-બહેનો વચ્ચે પ્રેમ વધશે, પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે

મિથુન (ક.છ.ઘ.)

સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે અને સબંધીઓ સાથે સંબંધો મધુર બનશે તેમજ પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે અને મિત્રોના સહકારથી અધૂરાં કાર્યો પૂરાં થશે

કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને સારા સમાચારથી મન પ્રસન્ન બનશે તેમજ કોઈ દૂરના સંબંધીથી સહયોગ મળશે અને સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે

સિંહ (મ.ટ.)

આ રાશિના જાતકોને વિદ્યા-જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમજ પરિવાર સાથે સારો સમય વિતાવશો, માનસિક ચિંતા અને તનાવની સંભાવના

કન્યા (પ.ઠ.ણ.)

કન્યા રાશિના જાતકોને મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો અને કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારું મળશે તેમજ માનસિક થાક અનુભવશો, ધંધાકીય કામમાં મહેનત વધશે

તુલા (ર.ત.)

આ રાશિના જાતકોને કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું તેમજ કરેલી મહેનત સારું ફળ આપશે, સમાજમાં માન-સન્માન મળશે

વૃશ્ચિક (ન.ય.)

નાના-મોટા કામમાં સારો લાભ થશે અને વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે તેમજ હરવા-ફરવાના યોગ બને છે, પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો

ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને સારા માણસો સાથે કામ કરવાની તક મળશે તેમજ સમયનો સદઉપયોગ કરી શકશો અને મનગમતા કામમાં આપની રુચિ વધશે, શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી

મકર (ખ.જ.)

સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો અને પતિ-પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે તેમજ ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું, અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે

કુંભ (ગ.સ.શ.ષ.)

આપના કામકાજની કદર થશે અને આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે તેમજ મિત્રો અને સહકર્મચારીથી લાભ થશે, દામ્પત્ય જીવન સુખમય રહેશે

મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકોને મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે તેમજ નોકરી-વ્યવસાયમાં સાચવીને કામ કરવું અને મગજ ઉપર કામનો બોજો વધશે, અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો

શુભાંક - આજનો શુભ અંક છે 3

શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ

શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે

રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી

શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર

અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય

રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

વાંચવા જેવું: ગમે તેટલા પૈસા કમાશો પણ જો તિજોરી આ દિશામાં પડી હશે તો નહીં ટકે ધન, જાણો શુભ નિયમ

શું કરવું? : મંગળસ્તોત્રના સત્તાવીસ પાઠ કરો

શું ના કરવું? : દેવુ થાય તેવા કામ કરશો નહિ

આજનો મંત્ર : રીમ્ શ્રીમ્ અંગારકાય નમ:

આજનું દાન : શેરડી અથવા ગોળનું દાન કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ