બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ધર્મ / ગમે તેટલા પૈસા કમાશો પણ જો તિજોરી આ દિશામાં પડી હશે તો નહીં ટકે ધન, જાણો શુભ નિયમ

Vastu / ગમે તેટલા પૈસા કમાશો પણ જો તિજોરી આ દિશામાં પડી હશે તો નહીં ટકે ધન, જાણો શુભ નિયમ

Last Updated: 09:46 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકો કઠિન મહેનત કરતા હોય છે છતા તેમની પાસે ધન ભેગુ નથી થતુ, ધનનો વ્યય થતો રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઓ છો તો વાસ્તુની એક બાબત પર તમારે જરુરથી ધ્યાન આપવું જોઈએ.

ધન સંપત્તિ દરેક વ્યક્તિ મેળવવા માંગે છે. તેના માટે તે મહેનત પણ કરે છે. પરંતુ જો વાસ્તુ મુજબ પ્રબંધન કરવામાં આવેલુ હોય તો લક્ષ્મી ખુટતી નથી. તમારે તિજોરીને યોગ્ય દિશામાં રાખવી જોઈએ કેમ કે તેમાં લક્ષ્મીનો વાસ હોય છે. યોગ્ય દિશામાં તિજોરી રાખવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે.

money_88

આ દિશામાં રાખો તિજોરી

વાસ્તુ મુજબ ઉત્તર દિશાને લક્ષ્મી અને કુબેર દેવતાની દિશા માનવામાં આવી છે. આ દિશામાંથી ધનનું આગમન થાય છે. આ માટે જ તિજોરીને ઉત્તર દિશામાં રાખવી જોઈએ. સાથે તિજોરીને એવી રીતે રાખો કે તે ઉત્તર દિશામાં જ ખુલે. ઉત્તર દિશામાં તિજોરી ખુલવાથી ધન દૌલત વધે છે.

સાવ ખાલી ન રાખો તિજોરી

તિજોરીને ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. કેમ કે વાસ્તુની દ્રર્ષ્ટિએ ખાલી તિજોરી અશુભ મનાય છે. જો ધન કે ઝવેરાત ન હોય તો સિક્કા રાખવા પણ તિજોરી સાવ ખાલી ન રાખવી.

કેટલીક તસ્વીરો રાખો

તિજોરીમાં લક્ષ્મી, ગણેશ કે કુબેરની તસ્વીર રાખવાથી ફાયદો થાય છે. આ તસ્વીરો રાખવાથી તમારી તિજોરી ખાલી નહીં થાય.

ગંદકી ન થવા દો

તિજોરીમાં લક્ષ્મી અને કુબેરનો વાસ હોવાથી તેને હંમેશા સ્વસ્છ રાખો. અસ્તવ્યસ્ત વસ્તુઓ તિજોરીમાં ન રાખો.જ્યારે તિજોરીમાંથી નાણા કે ઝ્વેલરી નિકાળતા હોવ ત્યારે ચપ્પલ પણ ન પહેરો.

વાંચવા જેવું: 4 ગ્રહોના પરિવર્તન સાથે આવતા મહિને સર્જાઇ રહ્યો છે અંગારક યોગ, સાવધાન રહે આ રાશિના જાતકો

દક્ષિણ દિશાનું રાખો ધ્યાન

એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તિજોરી દક્ષિણ દિશામાં ન ખુલે. કેમ કે દક્ષિણ દિશાને શુભ માનવામાં આવે છે. તેનાથી ધન ઘટે છે. આ સાથે તિજોરી પશ્વિમ દિશામાં પણ ન ખુલવી જોઈએ. તેનાથી ધનનો વ્યય થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ