ન્યૂઝ અપડેટ્સ
VTV / Relationship / banana and honey to boost up sexual stamina
ADVERTISEMENT
જો પુરુષોનું આ ટેન્શનને દૂર કરવા માટે કેળા અને મધ ખૂબ જ મદદ આવી શકે છે. જી હા, કેળામાં રહેલા તત્વો બોડીમાં સ્ટેમિના વધારવામાં મદદ કરે છે, જ્યારે મધ વધારે ઉત્તેજિત કરવા માટે મદદરૂપ થાય છે.
ADVERTISEMENT
કેળામાં રહેલા તત્વો બોડીની સ્ટેમિના વધારે છે આજ કારણે વર્કઆઉટ પહેલા પણ તેણે ખાવાની સલાહ આપવામાં આવી છે જેથી થાક એક્સર્સાઇઝ પર અસર ના કરે. આ વાત મેકઆઉટ દરમિયાન પણ લાગૂ થાય છે. આજ કારણે કેળાનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે.

ADVERTISEMENT
અલગ-અલગ પૉઝિશન ટ્રાય કરવાને કારણે ઘણી વખત મસલ્સ ખેંચાઇ જાય છે અને મોચ પણ આવી જતી હોય છે એવામાં આ સમસ્યાને દૂર કરવા માટે કેળા મદદરૂપ થાય છે.
કેળામાં બ્રોમેલિન એન્ઝાઇમ હોય છે જે સેક્સયુઅલ પાવર વધારે છે. આ સાથે જ ટેસ્ટાસ્ટરોનને પણ બૂસ્ટ કરવામાં મદદ કરે છે. કેળાનો સેવન કરવાનથી પુરુષો નાપુંસકતાની સ્થિતિથી પણ બચી શકે છે.
ADVERTISEMENT

કેળા સિવાય મધમાં પણ રહેલુ ગુણકારી તત્વ પોટેન્સી વધારવામાં મદદ કરે છે, આ સાથે જ સ્ટેમિના વધારે છે જે પાર્ટનરને સંતુષ્ટ કરવા માટે જરૂરી છે.
ADVERTISEMENT
એક સ્ટડીમાં સામે આવ્યુ છે કે, મધનું સેવન કરવા પર પુરુષોને ઉત્તેજતિ થવામાં મદદ મળે છે, જેની અસર મહિલાઓ પર પણ થાય છે. પાર્ટનરને સંતુષ્ટ કરવા માટે યૌન સંબંધ બનાવતા પહેલા હુફાંળા પાણીમાં એક ચમચી મધ પીવાથી તેની અસર ચોક્કસથી જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ