બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / લક્ઝરીનો નવો બાદશાહ! ભારતમાં લોન્ચ થઈ BMW X1 LWB, ફીચર્સ જોઈ થઈ જશો ફિદા

photo-story

5 ફોટો ગેલેરી

Auto News / લક્ઝરીનો નવો બાદશાહ! ભારતમાં લોન્ચ થઈ BMW X1 LWB, ફીચર્સ જોઈ થઈ જશો ફિદા

Last Updated: 04:58 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

BMW X1 Long Wheelbase Launched Price Features: બીએમડબલ્યું ઇન્ડિયાએ તેની એન્ટ્રી લેવલ લક્ઝરી કાર માર્કેટમાં હલચલ મચાવતા લોકપ્રિય એસયૂવી એક્સ1નો નવો અવતાર BMW X1 LWB ના નવા વર્ઝન લોન્ચ કરી દીધુ છે. પેટ્રોલ વેરિઅન્ટની કિંમત ₹49.90 લાખ (એક્સ-શોરૂમ) છે.

1/5

photoStories-logo

1. કારની વિશેષતા

₹49.90 લાખ (એક્સ-શોરૂમ) ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરાયેલ નવી BMW X1 લોંગ વ્હીલબેઝ એન્ટ્રી-લેવલ SUV સેગમેન્ટમાં સૌથી લાંબી કાર છે, જેમાં 2,800 mm નું મોટું વ્હીલબેઝ અને ઉત્તમ રીઅર સીટ કેબિન સ્પેસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડિજિટલ કી પ્લસ

આ કારમાં 1.5-લિટર ટ્વીનપાવર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 156 હોર્સપાવર અને 230 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. કારમાં 9 ચોરસ ફૂટ પેનોરેમિક સનરૂફ, વાઇડસ્ક્રીન કર્વ્ડ ડિસ્પ્લે (BMW OS9), હરમન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ અને ડિજિટલ કી પ્લસ સહિત અનેક અદ્યતન સુવિધાઓ છે. બુકિંગ હવે શરૂ થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. શાનદાર ડિઝાઇન

નવી BMW X1 LWB તેની શાર્પ ડિઝાઇન અને મોટા ડાયમેંશન સાથે રસ્તા પર એક બોલ્ડ અને મસ્કુલર પ્રેજેંસ આપે છે. તેની લંબાઇ 4616 એમએમ, 2104 mm પહોળાઈ, 1641 mm ઊંચાઈ અને 2800 mm વ્હીલબેઝ માપતી, તે તેના સેગમેન્ટમાં સૌથી લાંબી કાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડિજિટલ ટેક અને આધુનિક સુવિધાઓ

નવી BMW X1 લોંગ વ્હીલબેઝનું કેબિન આધુનિક ટેકનોલોજી અને લક્ઝરીનું જોરદાર કોમ્બો જોવા મળે છે. અત્યાધુનિક સુવિધાઓમાં હર્મન કાર્ડન 12-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, વર્ટિકલી સ્ટેક્ડ વાયરલેસ ચાર્જર અને BMW ડિજિટલ કી પ્લસનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સેફ્ટી સુવિધા

નવી બીએમડબલ્યું એક્સ1 લોંગ વ્હીલબેઝમાં આઠ એરબેગ્સ, બ્રેક આસિસ્ટ સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ (DSC), કોર્નરિંગ બ્રેક કંટ્રોલ અને લેન ડિપાર્ચર વોર્નિંગ અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ જેવી અદ્યતન ડ્રાઇવર સહાય સિસ્ટમ્સ (ADAS) છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SUV BMW X1 LWB BMW
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ