બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાલીતાણામાં સરકારી કચેરીમાં જામી દારૂની મહેફિલ, સ્થળ પરથી ઘણી બોટલો મળી

ભાવનગર / પાલીતાણામાં સરકારી કચેરીમાં જામી દારૂની મહેફિલ, સ્થળ પરથી ઘણી બોટલો મળી

Published By: Hiralal Parmar
Reported By: Kishan Baraiya

Last Updated: 05:15 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલિતાણામાં સરકારી કચેરીમા દારુની મહેફિલનો એક વીડિયો વાયરલ થયો છે.

પાલીતાણાના ગારિયાધાર રોડ પર ડ્રેનેજ વિભાગના પ્રીમાઇસમાં દારૂ પાર્ટીનો આક્ષેપ થયો છે. સ્થળ પરથી દારૂની અલગ-અલગ ખાલી બોટલો પણ મળી આવી હતી. દારૂની મહેફિલના વીડિયો સામે આવ્યા છે. મીડિયાને આવતી જોઈને અજાણ્યા શખ્સો પાર્ટી છોડીને ફરાર થયા હતા.

પાલીતાણામાં દેશી દારુના અડ્ડા પર રેડ

ભાવનગર જિલ્લામાં ડુપ્લિકેટ દારૂના લઠ્ઠાકાંડ બાદ પાલીતાણા રૂરલ પોલીસ સક્રિય બની છે. પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર તાજેતરમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં ત્રણ બુટલેગર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.આ રેડ 22 ઓગસ્ટ, 2026 ના રોજ કરવામાં આવી હતી.

વધુ વાંચો : વિદ્યાર્થીઓ આનંદો! ઘેર બેઠા જ મળી જશે પાઠ્યપુસ્તકો, ડિલિવરી ચાર્જ પણ નહીં, છાપેલી કિંમતે મળશે

ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ

પોલીસે લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી, જેમાં ત્રણ સફળ રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ત્રણ વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ કામગીરીમાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. જાડેજા, પીએસઆઈ ડી. આર. રાણા અને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટાફ જોડાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

palitana news Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ