બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / સૂર્ય-કેતુની અશુભ યુતિ: આગામી 28 દિવસ 3 રાશિઓ માટે પડકારભર્યા

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ / સૂર્ય-કેતુની અશુભ યુતિ: આગામી 28 દિવસ 3 રાશિઓ માટે પડકારભર્યા

Last Updated: 02:25 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સૂર્ય-કેતુની યુતિ આગામી લગભગ એક મહિના સુધી અમુક રાશિઓ માટે વર્કપ્લેસ, સંબંધો અને સ્વાસ્થ્યમાં પડકારો ઊભા કરી શકે છે. જેમાં સાવધાની, યોગ્ય ઉપાયો અને સંયમથી આ સમયને સરળતાથી પાર કરી શકાય છે.

1/7

photoStories-logo

1. અશુભ યુતિ

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મા, પિતા, માન-સન્માન અને નેતૃત્વનો કારક માનવામાં આવે છે, જ્યારે કેતુને માયાવી છાયા ગ્રહ અને માનસિક તણાવનું પ્રતીક ગણવામાં આવે છે. દૃક પંચાંગ મુજબ 17 ઑગસ્ટ 2026ની સવારે સૂર્યદેવ કર્ક રાશિમાંથી નીકળીને પોતાની જ રાશિ સિંહમાં પ્રવેશી ગયા છે અને 17 સપ્ટેમ્બર સુધી ત્યાં જ બીરાજમાન રહેશે. આ સમયે સિંહ રાશિમાં પહેલેથી બિરાજમાન કેતુ સાથે સૂર્યની અશુભ યુતિ થઈ રહી છે, જે સૂર્ય-કેતુ ગ્રહણ યોગનું નિર્માણ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કોને રાખવાની સાવધાની?

જ્યારે સૂર્ય પર કેતુની છાયા પડે છે ત્યારે વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે, કાર્યસ્થળે અડચણો આવે છે અને પિતા તથા સીનીયર અધિકારીઓ સાથેના સંબંધો પ્રભાવિત થાય છે. આ અશુભ યોગ ખાસ કરીને અમુક રાશિઓ માટે વધુ પડકારભર્યો સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે કઈ રાશિઓને આ સમયે વધુ સાવધાની રાખવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. વૃશ્ચિક

તમારા સ્વામી મંગળ છે અને સૂર્યનો આ ગોચર તેમના દશમ ભાવમાં હલચલ પેદા કરી શકે છે. વર્ક પ્લેસ બોસ કે સીનીયર અધિકારીઓ સાથે વાદ-વિવાદથી દૂર રહો નહીં તોનુકસાન થઈ શકે. કોઈ મોટો નિર્ણય ઉતાવળ કે ગુસ્સામાં ન લો. નવા પ્રોજેક્ટમાં મોટું રોકાણ કરતા પહેલાં સારી રીતે તપાસ કરી લો, કેમ કે નાણાં અટકી જવાના યોગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મકર

તમારા માટે સૂર્યનો આ ગોચર અષ્ટમ ભાવ સંકટ અને અચાનક પરિવર્તનમાં અસરકારક રહેશે. વાહન ચલાવતી વખતે કે મુસાફરી દરમિયાન વિશેષ સાવચેતી રાખો. કોર્ટ-કચેરી કે સરકારી કાગળી કામોમાં બેદરકારી ન કરો. અણધાર્યા ખર્ચા બજેટને ખોરવી શકે છે. આ સમયે કોઈને પણ ઉધાર આપવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કુંભ

તમારા માટે સૂર્યનો આ ગોચર સપ્તમ ભાવ સાથીદારી અને દાંપત્યને અસર કરશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ કે અહંકારને કારણે તણાવ વધી શકે છે. બિઝનેસ પાર્ટનરશિપમાં કોઈ પણ પ્રકારની ગેરસમજથી બચો. પોતાના કે જીવનસાથીના સ્વાસ્થ્ય પર અચાનક અસર પડી શકે છે, ખાસ કરીને પેટ અને હાડકાંની સમસ્યા તરફ ધ્યાન રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નકારાત્મક અસરોથી બચવા માટેના સરળ ઉપાયો

દરરોજ સવારે તાંબાના લોટામાં પાણી અને થોડી રોળી મિક્સ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો. કેતુની અશુભ અસરથી બચવા માટે કૂતરાઓને રોટલી કે બિસ્કિટ ખવડાવો. રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને ઘઉં કે ગોળનું દાન કરો. આ સમયગાળામાં સાવધાની અને સકારાત્મક મનોવૃત્તિ જાળવી રાખવાથી મોટાભાગની મુશ્કેલીઓને હળવી બનાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sun-Ketu Scorpio Capricorn
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ