ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / aryan khan case witness prabhakar sail died today

BIG NEWS / આર્યન ખાન ડ્રગ કેસના સાક્ષીનું જેલમાં મોત થતાં ખળભળાટ, જાણો શું હતું કારણ

Published By: Jaydeep Shah

Last Updated: 09:01 AM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્યન ખાન કેસનાં સાક્ષી પ્રભાકર સેલનું ગઈકાલે હાર્ટ અટેકનાં કારણે મૃત્યુ થયું છે.

ADVERTISEMENT

  • આર્યન ખાન કેસનાં સાક્ષી પ્રભાકર સેલનું નિધન 
  • હાર્ટ એટેક મૃત્યુનું કારણ 
  • સમીર વાનખેડે અને એનસીબી પર લગાવ્યા હતા ગંભીર આરોપ 

આર્યન ખાન કેસનાં સાક્ષી પ્રભાકર સેલનું નિધન 

આર્યન ખાન કેસમાં NCBનાં સાક્ષી પ્રભાકર સેલનું મૃત્યુ થઇ ગયું છે. જાણકારી અનુસાર, હાર્ટ અટેકને કારણે પ્રભાકરનું મૃત્યુ થયું છે. આર્યન ખાનનાં અરેસ્ટ બાદથી પ્રભાકર સેલ ચર્ચામાં આવ્યા હતા, અને એનસીબી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. 

મૃત્યુનું કારણ 

કાર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ મામલામાં એનસીબીના પાંચ સાક્ષી પ્રભાકર સેલનું નિધન ગઈકાલે થયું છે. તેમના વકીલ તુષાર ખંડારે અનુસાર, ગઈકાલે ચેમ્બુરનાં માહુલ ઇલાકામાં જેલમાં હાર્ટ અટેક આવવાથી તેમનું મૃત્યુ થયું છે. 

કોણ છે પ્રભાકર સેલ?
સ્વતંત્ર સાક્ષી, પ્રભાકાર સેલનો દાવો હતો કે તેઓ કેપી ગોસાવીનાં પર્સનલ બોડીગાર્ડ હતા, જેની આર્યન ખાન સાથે સેલ્ફી વાયરલ થઇ હતી. સેલના એફિડેવિટમાં એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર આરોપ લાગ્યા હતા. સેલએ એફિડેવિટમાં દાવો કર્યો હતો કે વાનખેડે મામલામાં સ્વતંત્ર સાક્ષી આરોપિઓ પાસેથી પૈસા વસૂલ કરવાની કોશિશ કરી રહ્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Mumbai aryan khan આર્યન ખાન એનસીબીના સાક્ષી પ્રભાકર સેલ Mumbai

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ