નિવેદન / આત્મનિર્ભર ભારત અભિયાનને લઇને શશિ થરૂરને અનુપમ ખેરે સંભળાવ્યુ, 'ટુકડા પર જીવી રહ્યા છે લોકો'

Anupam Kher Says Shashi Tharoor Sold On Pieces And A Man Grown In Pot Over His Remarks On Atmnirbhar Bharat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તરફથી આત્મનિર્ભર ભારત અભિયાન અને તેના માટે 20 લાખ રૂપિયાની આર્થિક પેકેજની જાહેરાત પર સતત ચર્ચાઓ થઇ રહી છે. પીએમની જાહેરાત પછી ઘણા લોકો ખુશ થયા, તો ઘણા લોકોએ ટીકા કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે એક પગલુ આગળ વધતા કહી દીધુ કે, આત્મનિર્ભર ભારત કંઇ છે નહી, મેક ઇન ઇન્ડિયા છે જેને રી પેકેજિંગ કરીને નામ આપી દીધુ છે. થરૂરના આ નિવેદન પર એક્ટર અનુપમ ખેરે ટિપ્પણી કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ