બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / anant ambani radhika merchant pre wedding ceremony click here to see the new photos
દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન થવા જઈ રહ્યા છે. અનંત પોતાના બાળપણની મિત્ર રાધિકાની સાથે જુલાઈમાં લગ્ન કરવાના છે. ત્યાં જ લગ્ન પહેલા અંબાણી પરિવારે ગુજરાતમાં પ્રી-વેડિંગ કાર્યક્રમ આયોજિત કર્યો છે. જુઓ અંબાણી પરિવારની નવી તસવીરો...
ADVERTISEMENT

નીતા અંબાણી અને મુકેશ અંબાણી દિકરાના પ્રી-વેડિંગ કાર્યક્રમોમાં ખૂબ જ ખુશ જોવા મળ્યા. મુકેશ અંબાણીએ પેસ્ટલ રંગનો કૂર્તો પાયજામો પહેર્યો હતો. ત્યાં જ નીતા અંબાણી પણ પોતાના આઉટફીટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણી અને અનંતની એક તસવીર વાયરલ થઈ રહી છે આ તસવીરમાં પતિ પોતાના લાડકા દિકરા પર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT

ઘણી વખત મુકેશ અંબાણી રાધિકાને દિકરી કહીને સંબોધિત કરતા જોવા મળે છે. આજે ઈન્ટરનેટ પર મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટની એક ખૂબ જ સુંદર તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં રાધિકાએ પેસ્ટલ રંગનો લહેંગો પહેર્યો છે. લોકોને રાધિકાની આ સાદગી ખૂબ જ પસંદ આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નીતા અંબાણીની સુંદરતાના ફેંસ વખાણ કરતા નથી થાકતા. તે પોતાના લુક્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આજે તેમણે પોતાના દિકરાના પ્રી-વેડિંગ ફંક્શન માટે પેસ્ટલ રંગની સાડી પહેરી હતી. નીતા અંબાણી આ સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.