ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વરસાદનું એલર્ટ કે પછી..! જાણો આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે?

photo-story

5 ફોટો ગેલેરી

આગાહી / વરસાદનું એલર્ટ કે પછી..! જાણો આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે?

Last Updated: 08:12 AM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain Forecast: ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે.

1/5

photoStories-logo

1. વરસાદ પડશે કે નહિં

રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ 15 દિવસમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ નહિવત છે. જો કે મધ્યપ્રદેશ અને યુપીના વિસ્તારોમાં હવામાન પ્રણાલી સક્રિય હોવાથી દેશના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ યથાવત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

રાજ્યમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો પ્રવર્તી રહ્યા છે. જેના કારણે ભેજ અને સ્થાનિક હવામાન પરિબળોના આધારે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ભારે કે અતિભારે વરસાદ પડવાની શક્યતા ઓછી

આગામી એક સપ્તાહમાં ગુજરાતમાં ભારે કે અતિભારે વરસાદ પડવાની શક્યતા ઓછી રહેલી છે. 11 સપ્ટેમ્બર સુધી ભારે કે અતિભારે વરસાદનું એલર્ટ નથી

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હળવા વરસાદની શક્યતા

જોકે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદની શક્યતા યથાવત છે. પરંતુ નવી હવામાન સિસ્ટમો વિકસે છે કે રાજ્યમાં વરસાદી માહોલની આગાહી બદલાઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. હવામાન

આ હવામાન પરિબળોને કારણે મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ