ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / કૃષ્ણ ભજન પર ઝૂમી અંબાણી પરિવારની લેડીઝ, રાધિકા-ઈશા સહિતનો ભક્તિમય ડાન્સ વીડિયો થયો વાયરલ

photo-story

5 ફોટો ગેલેરી

ગુજરાત / કૃષ્ણ ભજન પર ઝૂમી અંબાણી પરિવારની લેડીઝ, રાધિકા-ઈશા સહિતનો ભક્તિમય ડાન્સ વીડિયો થયો વાયરલ

Last Updated: 05:37 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જન્માષ્ટમીના અવસરે અંબાણી પરિવારની મહિલાઓનો કૃષ્ણ ભજન પર ડાન્સ કરતો એક મનોહર વીડિયો સામે આવ્યો છે.

1/5

photoStories-logo

1. કૃષ્ણ ભજન પર ઝૂમી અંબાણી પરિવારની લેડીઝ, રાધિકા-ઈશા સહિતનો ભક્તિમય ડાન્સ વીડિયો થયો વાયરલ

જન્માષ્ટમીના અવસરે અંબાણી પરિવારની મહિલાઓનો કૃષ્ણ ભજન પર ડાન્સ કરતો એક મનોહર વીડિયો સામે આવ્યો છે. નીતા અંબાણી, રાધિકા મરચન્ટ, શ્લોકા મહેતા અને ઈશા અંબાણી લાલ-ગોલ્ડન પંપરાગત પોશાકમાં 'કૌન કહેતે હૈં ભગવાન આતે નહીં' ભજન પર ગ્રેસફુલ નૃત્ય કરતા જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ભક્તિમય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પરિવાર માત્ર તેમના વ્યાપારિક સામ્રાજ્ય માટે જ નહીં, પરંતુ તેમની ઊંડી ધાર્મિક આસ્થા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમ માટે પણ જાણીતો છે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અંબાણી પરિવારનો એક અત્યંત સુંદર અને ભક્તિમય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પરિવારની મહિલાઓ શ્રી કૃષ્ણના મધુર ભજન પર લીન થઈને નૃત્ય કરતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 'કૌન કહેતે હૈં ભગવાન આતે નહીં' ભજન પર ભક્તિમય પ્રસ્તુતિ

વાયરલ વીડિયોમાં 'કૌન કહેતે હૈં ભગવાન આતે નહીં' ભજનની સૂરમય ધૂન પર નીતા અંબાણીની આગેવાની હેઠળ પરિવારની વહુઓ અને પુત્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા છે. મોટી વહુ શ્લોકા મહેતા, નાની વહુ રાધિકા મરચન્ટ અને પુત્રી ઈશા અંબાણીએ અન્ય મહિલાઓ સાથે મળીને અત્યંત ભાવપૂર્ણ અને ગ્રેસફુલ અંદાજમાં ગ્રુપ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું છે, જેણે નેટીઝન્સના દિલ જીતી લીધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લાલ-ગુલાબી એથનિક લુક અને ઈશા-રાધિકાની ટ્યુનિંગ

આ ખાસ પ્રસંગે અંબાણી પરિવારની લેડીઝનો ટ્રેડિશનલ લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઈશા અંબાણી અને રાધિકા મરચન્ટ લાલ, ગોલ્ડન અને ઓરેન્જ રંગના બારીક એમ્બ્રોયડરી કામ ધરાવતા રોયલ આઉટફિટ્સમાં નજરે પડી હતી. હેવી જ્વેલરી અને ટ્રેડિશનલ પહનાવા સાથે બંને વચ્ચેનું બોન્ડિંગ અને કેમિસ્ટ્રી ખુબ જ એલિગન્ટ લાગતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સોશિયલ મીડિયા પર ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ યુઝર્સ અને ફેન્સ અંબાણી પરિવારની સંસ્કારી શૈલી અને કૃષ્ણ ભક્તિની મુક્ત મને પ્રશંસા કરી રહ્યા છે. ધન-વૈભવ હોવા છતાં ભારતીય મૂળ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવાની તેમની આ અનોખી અદા લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

NitaAmbani RadhikaMerchant AmbaniFamily
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ