ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8th Pay Commission: પગાર વધતાં જ નાણાંનું કરો સ્માર્ટ મેનેજમેન્ટ, એક્સપર્ટ્સે આપી 4-સ્ટેપ મની સિક્રેટ ફોર્મ્યુલા!
10 ફોટો ગેલેરી
Last Updated: 04:42 PM, 10 September 2026
1/10
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ (8th Pay Commission) એક આર્થિક ક્રાંતિ લઈને આવી રહ્યું છે. જો 8મા પગાર પંચમાં 3.833 નું ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરવામાં આવે, તો લેવલ-1 ના કર્મચારીઓનો મૂળ પગાર (Basic Salary) રૂ. 18,000 થી વધીને સીધો રૂ. 68,994 થઈ શકે છે. એટલે કે દર મહિને રૂ. 50,000 થી વધુનો સીધો વધારો! પરંતુ, આ વધારાના નાણાંનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો જેથી ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત બને? નાણાકીય નિષ્ણાતોએ આ અંગે એક સ્માર્ટ ફોર-સ્ટેપ પ્લાન રજૂ કર્યો છે.
2/10
હાલમાં 7મા પગાર પંચ હેઠળ લેવલ-1 ના કર્મચારીનો પ્રારંભિક મૂળ પગાર રૂ. 18,000 છે. જો 3.833 નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય, તો નવો મૂળ પગાર રૂ. 68,994 (18,000 × 3.833) થઈ જશે. આમ, દર મહિને બેઝિક સેલરીમાં રૂ. 50,994 નો અધધ વધારો જોવા મળશે.
ADVERTISEMENT
3/10
4/10
ADVERTISEMENT
5/10
6/10
ADVERTISEMENT
7/10
8/10
ADVERTISEMENT
9/10
10/10
આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી બજારના અનુમાનો અને આંતરરાષ્ટ્રીય સેન્ટિમેન્ટ સંબંધી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. કમોડિટી માર્કેટમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ પ્રકારનું રોકાણ કે ખરીદી કરતા પહેલાં તમારા પ્રમાણિત નાણાકીય સલાહકાર (Financial Advisor) ની સલાહ લેવી હિતાવહ છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ