ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:15 PM, 2 March 2024
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ આપએ બે બેઠક પર ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા તો આ તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ આજે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
ADVERTISEMENT
ભાજપએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. 195 લોકસભા બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાસણી બેઠક પરથી લડશે. તો 28 બેઠકો પર મહિલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે 34 મંત્રીઓને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે. ગુજરાતની 15 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે
ADVERTISEMENT
ADVERTISEMENT
કચ્છ - વિનોદ ચાવડા
બનાસકાંઠા- ડો. રેખાબેન ચૌધરી
ADVERTISEMENT
પાટણ- ભરતસિંહ ડાભી
ગાંધીનગર - અમિત શાહ
ADVERTISEMENT
અમદાવાદ (પશ્ચિમ) - દિનેશ મકવાણા
રાજકોટ - પરષોત્તમ રૂપાલા
ADVERTISEMENT
પોરબંદર - મનસુખ માંડવીયા
જામનગર - પુનમ માંડમ
આણંદ - મિતેશ પટેલ
ખેડા -દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ - રાજપાલ સિંહ જાદવ
દાહોદ - જશવંત સિહ ભાભોર
બારડોલી - પ્રભુભાઈ વસાવા
ભરૂચ - મનસુખ વસાવા
નવસારી - સી આર પાટીલ
ગુજરાતમાં લોકસભા માટે ભાજપે 15 ઉમેદવારોના નામ કર્યા જાહેર#LokSabhaElections2024 #LokSabhaElections #bjpindia #narendramodi #PMOIndia #vtvgujarati #vtvcard pic.twitter.com/1d5QG2RV6X
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 2, 2024
વાંચવા જેવું: VIDEO : 'હવે આમ તેમ નહીં જઉં, તમારી સાથે જ રહીશ', નીતિશની 'ગેરન્ટી' પર PM ખડખડાટ હસ્યાં
પહેલી યાદીમાં કોણ કોણ દિગ્ગજો
ભાજપની પહેલી યાદીમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સહિતના દિગ્ગજોના નામ છે. પીએમ મોદી તેમની પરંપરાગત વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તો ગૃહ મંત્રી અમિત શાહને ગાંધીનગરથી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને યુપીની લખઉન બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT