સેલ્ફી લેવાના ચક્કરમાં સાપુતારાના ટેબલ પોઇન્ટ પરથી યુવકનું ખીણમાં ખાબકતા મોત

ડાંગઃ મોબાઈલનો જમાનો આવતા હવે યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ વધ્યો છે. યુવાવર્ગ સેલ્ફી લેવા માટે અવનવા નુસખાઓ અપનાવે છે અને ગમે તેવું જોખમી સાહસ પણ ખેડી લે છે. જો ક

ખેતરમાં નહીં કાગળ ઉપર ખેત તલાવડીઃ સુરતમાં 2 કૌભાંડી અધિકારીની ધરપકડ

સુરતઃ ખેત તલાવડી કૌભાંડમાં ધરપકડનો દોર યથાવત્ રહ્યો છે. સુરત ACBએ વધુ બે અધિકારીઓની ધરપકડ કરી છે. ખેંગાર ગઢવી અને બાબુ પટેલની ACBએ ધરપકડ કરી છે. ખેંગાર ગઢવીના ઘરેથી રૂ. 4.60 લાખ રોકડ અને દસ્તાવેજો મળ્યા છે. ખેત તલાવડી કૌભાંડમાં અત્યાર સુધી 8 અધિકારીની ધરપકડ કરી છ

સુરત: આરોગ્ય વિભાગના દરોડા,વેપારી આલમમાં જોવા મળ્યો ફફડાટ

સુરતમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ દરી હતી. શહેરમાં ચાલતી ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી. તપાસ દરમિયાન ફરસાણને એક જ તેલમાં સતત તળીને લોકોને પીરસવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગે તેલની ગુણવત્તા માપતા ઉપકરણની મદદથી તેલની ગુણવત્તા ચકાસણી કરી હતી. 

Video: ઝેરી સાપ સાથે સ્ટંટ પડ્યો ભારે... માર્યો ડંખ અને ખસેડવો પડ્યો હ

વલસાડ: ધરમપુરમાં સાપ પકડવા ગયેલા એક યુવાનને ભારે પડી ગયું છે. ઝેરી સાપે યુવાનને ડંખ મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવો પડ્યો છે. આ સમગ્ર ઘટનાનો રુવાટા ઉભો કરતો વીડીઓ વીટીવી પાસે છે. આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે યુવક સાપને પહેલા પકડે છે. ત્યાર બાદ

CNG પમ્પની હડતાળનો પાંચમો દિવસ, રીક્ષા અને સ્કૂલવેન ચાલકો પરેશાન

સુરત: CNG પંપના માલિકો દ્વારા પોતાની અલગ અલગ માગને પગલે હડતાળ કરવામાં આવી રહી છે. CNG પંપની હડતાળનો આજે પાંચમો દિવસ છે. 40થી વધુ CNG પંપ ધારકો હડતાળ પર ઉતરતા રીક્ષા અને કાર ચાલકો

Video: ગીતા રબારીના ડાયરામાં રૂપિયા ઉડાવવા મુદ્દે બબાલ, અધવચ્ચે છોડ્યું સ્ટેજ

સુરતઃ શહેરના ડુમ્મસમાં યોજાયેલા ડાયરામાં રૂપિયા ઉછાળવાની બાબતે બબાલ થઈ હતી. લોક ગાયક ગીતા રબારીના ડાયરામાં રૂપિયા ઉડાવવાના મામલે બોલાચાલી થઈ હતી. જેના પગલે ગીતા રબારીને કાર્યક્રમ

જુઓ સરકાર...! ગુજરાતના આ ગામના બાળકો નદી પાર કરીને જાય છે ભણવા

વલસાડ: સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા બાળકોને શિક્ષણ આપવાની પ્રેરણા આપવામાં આવતી હોય છે. તમામ બાળકોને શિક્ષા મળે તે માટે સરકાર દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ વલસાડના પે

દુષ્કર્મ કેસમાં પીડિતાના પૂર્વ પતિના છબીલ પટેલ પર આરોપ, કહ્યું- છૂટાછેડા આપવાની આપી હતી ધમકી

સુરતઃ ભાજપના પૂર્વ નેતા જયંતિ ભાનુશાળીનો એક કથિત વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં ભાનુશાળી એક યુવતિ સાથે જોવા મળ્યો હતો. ત્યારબાદ સુરતની યુવતીએ જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આ

CCTV: વરાછામાં તસ્કરોએ મચાવ્યો આતંક,3 દુકાનોને નિશાન બનાવી કરી ચોરી

સુરતના વરાછા વિસ્તારમાં તસ્કરોનો મહાઆતંક ફેલાયો છે. વરાછા વિસ્તારમાં આવેલી 3 દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આકાશ લેબોરેટરીમાં રૂ. 57 હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છ

સુરતમાં 7 વર્ષની માસૂમ બાળકી સાથે ચોકલેટ આપવાના બહાને આચર્યુ દુષ્કર્મ

સુરતઃ શહેરના માન દરવાજા પાસે 7 વર્ષની માસૂમ બાળકી સાથે પાડોશી યુવકે ચોકલેટ આપવાના બહાને દુષ્કર્મ આચર્યુ છે. ગુપ્તઆંગમાંથી લોહી નિકળતા બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સિવિલ

સુરતમાં ધોધમાર વરસાદઃ કાકરાપાર ડેમ છલકાતા સર્જાયા રમણીય દ્રશ્યો, કીમ નદી બે કાંઠે

સુરતઃ ધોધમાર વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક થઇ છે.  બીજી બાજુ શહેરની અનેક ખાડીઓ પણ ઓવરફ્લો થઈ છે. ત્યારે હવે ભારે વરસાદના કારણે લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી ઓ

સુરતમાં ધીમી ધારે વરસાદ, ચેક ડેમ તૂટ્યો... પાણી કિમ નદીમાં પ્રવેશ્યું

સુરતઃ શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સવારથી સતત વરસતા વરસાદના કારણે ખેતરો સહિત નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. તો


Recent Story

Popular Story