બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / You have to pay money for using Facebook-Instagram

ટેકનોલોજી / Facebook-Instagram વાપરવા પર આપવા પડશે પૈસા, મેટાએ ફીને લઈને લીધો મોટો નિર્ણય

Priyakant

Last Updated: 03:38 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Facebook-Instagram Charges Latest News: અહીં તમારે એડ-ફ્રી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડશે

Facebook-Instagram Charges : તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તો વાપરતા જ હશો. પણ શું તમને ખબર છે કે, આગામી દિવસોમાં કદાચ સંભવિત રીતે તમારે આ એપ્લિકેશન યુઝ કરવા માટે પૈસા પર આપવા પડી શકે છે. મેટા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે તમારે ફી ચૂકવવી પડી શેક છે. જોકે આ નિયમ ભારતમાં નહીં પરંતુ યુરોપના કેટલાક દેશોમાં લાગુ છે. અહીં તમારે એડ-ફ્રી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડશે. મેટાએ થોડા સમય પહેલા આ અંગે નિર્ણય લીધો હતો. આ કંપનીના સબસ્ક્રિપ્શન મોડલનો એક ભાગ હતો.

File Photo

મેટા દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. હવે આને લગતી નવી માહિતી સામે આવી છે. કંપનીએ સબસ્ક્રિપ્શન મોડલની ફીમાં ઘટાડો કર્યો છે. Facebookની ફી ઘટાડીને EUR 5.99 (લગભગ રૂ. 540) કરવામાં આવી છે. તે જ સમયે Instagram માટે ફી ઘટાડીને EUR 9.99 (લગભગ 900 રૂપિયા) કરવામાં આવી છે. કંપનીએ પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. હકીકતમાં આ નીતિનો યુરોપમાં ગોપનીયતા કાર્યકર્તાઓ અને ગ્રાહક જૂથો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

વધુ વાંચો: ઈન્સ્ટા પર પાથરી દો આ 'જાદુના કામણ', ઉમટશે લોકોના ધાડેધાડા, ફોલોઅર વધારવાની ટ્રિક્સ 

મેટા તરફથી કહેવામાં આવ્યું હતું કે, ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે આ ફી ચૂકવવી પડશે. વાસ્તવમાં મેટા તેના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરતી હતી પરંતુ યુરોપીયન નિયમોના નવા ડેટા પ્રાઈવસી કાયદા બાદ મેટાએ ડેટા એક્સેસ ન કરી શકવા બદલ ચાર્જ વસૂલવાનો નિર્ણય લીધો હતો. નવેમ્બરમાં લાગુ થયેલા આ નિયમનો ઘણો વિરોધ થયો હતો. આ ચાર્જ 18 વર્ષ કે તેથી વધુ વયના વપરાશકર્તાઓ પાસેથી વસૂલવામાં આવતો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ