બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Following these tricks will increase your Instagram followers

ટેકનોલોજી / ઈન્સ્ટા પર પાથરી દો આ 'જાદુના કામણ', ઉમટશે લોકોના ધાડેધાડા, ફોલોઅર વધારવાની ટ્રિક્સ

Priyakant

Last Updated: 12:59 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Instagram Latest News: અનેક લોકો એવા છે જે ઈન્સ્ટામાં પોપ્યુલર થવા માંગે છે પરંતુ ઓછા ફોલોઅર્સ હોવાથી તે થઈ શકતા નથી

Instagram Latest News :  સોશિયલ મીડિયાની હાલની દુનિયામાં લોકો લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે પ્રયાસરત રહે છે. જો તમે પણ ઈચ્છો છો કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તમારા ફોલોઅર્સ વધે તો આજે અમે તમને ફોલોઅર્સ વધારવાની કેટલીક ટ્રિક્સ જણાવીશું. થોડા વર્ષોમાં જ સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામની રીલ્સનો વિષ્ફોટ થયો છે. લોકો મોટી સંખ્યામાં આની પર રીલ બનાવી રહ્યા છે. જેથી ઈન્સ્ટાગ્રામની લોકપ્રિયતા પણ બીજાની તુલનામાં વધી છે. ઈન્સ્ટાના 1 અરબથી પણ વધુ યુઝર્સ છે. જેની પર કન્ટેન્ટ ક્રીએટ કરીને કેટલાય લોકો પૈસા પણ કમાઈ રહ્યા છે. 

અનેક લોકો એવા છે જે ઈન્સ્ટામાં પોપ્યુલર થવા માંગે છે પરંતુ ઓછા ફોલોઅર્સ હોવાથી તે થઈ શકતા નથી. જેથી આજે અમે તમને ફોલોઅર્સ વધારવાની ટ્રિક્સ જણાવશું જે ટ્રિક્સ અપનાવાથી તમારા ફોલોઅર્સ રાતોરાત વધવા લાગશે. અમે જણાવેલી ટ્રિક્સને અનુસરવાથી તમારા ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વધી જશે તો ચાલો જાણીએ આ ટ્રિક્સ વિશે.

Insta પ્રોફાઈલને કરો ઓપ્ટિમાઈઝ
જો ફોલોઅર્સ વધારવા હોય તો તમારી ઈન્સ્ટા IDને સારી રીતે ઓપ્ટિમાઈઝ કરો. જેમા તમારે તમારો પ્રોફાઈલ ફોટો નામ, બાયો જેવી વિગતો સેટ કરવાની થાય છે. જેમા ઈમેજ કેપ્શન પર લખશો તો તમારી ID આકર્ષક લાગશે, જે તમારા ફોલોઅર્સ વધારામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

File Photo

માર્કેટિંગ
Instaમાં કરોડો ID છે. તેમાં કેટલાય લોકો કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય છે પરંતુ તેઓ સારી રીતે તેનું માર્કેટિંગ ન કરી શકતા હોવાથી તેમની ID બુસ્ટ થતી જ નથી અને નવા ફોલોઅર્સ પણ જોડાતા નથી. જો તમારે Insta ID બુસ્ટ કરવી હોય તો તેનુ વ્યવસ્થિત રીતે માર્કેટિંગ કરો. તમે ઈન્સ્ટાગ્રામના અલગ અલગ ટૂલનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી, રીલ્સ, ફિલ્ટર, શોપિંગ જેવા ટૂલનો ઉપયોગ કરશો તો તમારા ફોલોઅર્સ વધવા લાગશે.

વધુ વાંચો: YouTube પર AIનો વીડિયો અપલોડ કરતા પહેલાં આટલું ધ્યાન રાખજો, નહીં તો...!

આ ટ્રિક્સ અપનાવાથી પણ વધે છે ફોલોઅર્સ

  • શક્ય હોય તેટલા દરેક ઈન્સ્ટાગ્રામ ટૂલનો ઉપયોગ કરો
  • લેટેસ્ટ ટ્રેન્ડથી અપડેટ રહો
  • ફ્રેશ કન્ટેન્ટ અપલોડ કરો
  • તમારા કન્ટેન્ટમાં રીલેવન્ટ હેશટેગનો ઉપયોગ કરો
  • ફેક ફોલોઅર્સ ખરીદશો નહીં
  • પોતાની પોસ્ટમાં આવેલી કોમેન્ટ્સને જરૂરથી રીપ્લાય કરો
  • પોસ્ટને શેડ્યૂલ કરો
  • લોકેશન મુજબ જીયોટેગનો ઉપયોગ કરો
  • સારી ક્વોલિટીના ફોટો, વીડિયો અપલોડ કરો
  • કન્ટેન્ટ અપલોડ કરવાનું શેડ્યૂલ બનાવો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ