બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / મનોરંજન / 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના રોશનસિંહ સોઢીને જમીન ગળી ગઈ કે શું? સામે આવ્યું અપડેટ

મનોરંજન / 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના રોશનસિંહ સોઢીને જમીન ગળી ગઈ કે શું? સામે આવ્યું અપડેટ

Last Updated: 04:49 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના એક્ટર ગુરુચરણ સિંહનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. તે છેલ્લા 6 દિવસથી ગુમ છે.

અતિ લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'માં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહ છેલ્લાં 6 દિવસથી ગુમ છે હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. રોશન સિંહના ગુમ થવાનું હવે રહસ્ય ઘેરાયું છે. કારણ કે હજુ સુધી પોલીસને એવી કોઈ કડી નથી કે જેના દ્વારા તેમના સુધી પહોંચી શકાય.

ટૂંક સમયમાં થવાના હતા લગ્ન

એવું પણ સામે આવ્યું છે કે ગુરુચરણના ટૂંક સમયમાં લગ્ન થવાના હતા અને તેઓ આકરી નાણાભીડમાંથી પસાર થઈ રહ્યાં હતા.

શોધમાં લાગી પોલીસની ઘણી ટીમો

પોલીસે ગુરુચરણ સિંહના પિતાની ફરિયાદના આધારે હવે અપહરણનો કેસ નોંધ્યો છે અને 50 વર્ષીય અભિનેતાને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે.

દિલ્હીના પાલમ એરિયામાંથી ગુમ

ગુરુચરણ સિંહે દિલ્હીના ATMમાંથી લગભગ ₹ 7,000 ઉપાડી લીધા હતા અને તેમનું છેલ્લું લોકેશન 24 એપ્રિલના રોજ તેમના ઘરથી થોડા કિલોમીટર દૂર પાલમમાં ટ્રેસ થયું હતું, ત્યારબાદ તેમનો ફોન બંધ થઈ ગયો હતો. ગુરુચરણના પિતાએ પોલીસ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે તેમનો પુત્ર 22 એપ્રિલ (સોમવાર)ના રોજ દિલ્હીથી મુંબઈ માટે નીકળ્યો હતો, પરંતુ ક્યારેય મુંબઈ પહોંચ્યો ન હતો. ની ફ્લાઇટ સોમવારે રાત્રે 8.30 વાગ્યે નિર્ધારિત હતી, પરંતુ તે લગભગ 9.14 વાગ્યે પાલમમાં ટ્રાફિક ઈન્ટરસેક્શન પર જોવા મળ્યો હતો. ધિકારીઓએ જણાવ્યું હતું.

સીસીટીવી ફૂટેજમાં રોડ ક્રોસ કરતો દેખાયો

ગુરુચરણ સિંહ સોમવારે રાત્રે પાલમ વિસ્તારમાં સ્થાપિત સુરક્ષા કેમેરા દ્વારા કેપ્ચર કરાયેલા ફૂટેજમાં અભિનેતા બેકપેક સાથે રોડ ક્રોસ કરતો જોવા મળ્યો હતો. તેણે દિલ્હી એરપોર્ટ સુધી પહોંચવા માટે જે રૂટ લીધો તે વિશે વધુ જાણવા માટે પોલીસ તેના ઘરની નજીકના સુરક્ષા કેમેરા પણ તપાસી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ