બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / એક એવો દેશ, જ્યાં 1 લાખ લઇ જવા પર થશે રૂ. 5 કરોડનો ફાયદો, પૂર્ણ થશે વિદેશ જવાનું સપનું

ટ્રાવેલ / એક એવો દેશ, જ્યાં 1 લાખ લઇ જવા પર થશે રૂ. 5 કરોડનો ફાયદો, પૂર્ણ થશે વિદેશ જવાનું સપનું

Last Updated: 09:21 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાના વેકેશનમાં લોકો ફરવા જવાનું વિચારી રહ્યા છે અને આ માટે ઈરાન પરફેક્ટ ડેસ્ટિનેશન છે. ઈરાનની કરન્સી રિયાલ વિશ્વની સૌથી સસ્તી કરન્સી છે અને અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 500 રૂપિયા જેટલી છે.

દરેક વ્યક્તિ એટલી કમાણી કરવાની ઈચ્છા રાખે છે કે તે દુનિયાની મુસાફરી કરી શકે. એ અલગ વાત છે કે આ માટે તેમને ખૂબ મહેનત કરવી પડે છે અને પછી તેમના કમાયેલા પૈસા પાણીની જેમ ખર્ચવા પડે છે. પણ વિચારો કે તમે ફક્ત 10,000 રૂપિયામાં આરામથી વિદેશ ફરી શકો છો.

Travel-Cost-Cutting-tips (1)

હવે અત્યારે ઉનાળાના વેકેશન લગભગ લોકો ફરવા જવાનું વિચારી રહ્યા છે અને આ માટે ઈરાન પરફેક્ટ ડેસ્ટિનેશન છે. ઈરાનની કરન્સી રિયાલ વિશ્વની સૌથી સસ્તી કરન્સી છે અને અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 504.59 રૂપિયા છે. ખાસ વાત એ છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ બાદ ઈરાનની કરન્સી નબળી પડી ગઈ છે. આ ડેસ્ટિનેશન પર જો તમે ફક્ત 10,000 રૂપિયા લઈને અહીં જશો તો પણ તમે આરામથી ફરી શકો છો.

હવે જો તમારું ફરવા જવાનું બજેટ 1 લાખ રૂપિયા હોય અને આટલા રૂપિયા લઈને ઈરાન જવાથી તમને 5 કરોડ રિયાલથી વધુ મળશે. ઈરાન ખૂબ જ સુંદર દેશ છે, ચાલો જાણીએ ત્યાં ફરવાલાયક જગ્યાઓ વિશે..

flight-2_2_0

યઝદ ઈરાનનું 15મું સૌથી મોટું શહેર છે અને તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. યઝદમાં દેશનો સૌથી મોટો મિનાર આવેલ છે. બીજું મુખ્ય આકર્ષણ છે ખાજુ બ્રિજ. જે 1650 ની આસપાસ બાંધવામાં આવ્યું હતું. આ સિવાય તેહરાનનો ગોલેસ્તાન પેલેસ ઈરાનનું મુખ્ય આકર્ષણ છે. ઈરાનમાં સ્થિત આરઝ-એ-બામ કિલ્લો તેની સુંદરતા માટે પ્રખ્યાત છે.

વધુ વાંચો: 18 દેશોની યાત્રા, એ પણ માત્ર સાડા 6 લાખમાં! જણાવ્યો સસ્તામાં વિદેશ ઘૂમવાનો જોરદાર જુગાડ

જે લોકો ફરવા જવાનું વિચારી રહ્યું છે તો અહીં ફાઈવ સ્ટાર હોટલનું રોજનું ભાડું 7000 રૂપિયા સુધી છે અને મીડિયમ કેટેગરીની હોટેલ 2000-4000 રૂપિયાની વચ્ચે સરળતાથી મળી જાય છે. સાથે જ ખાસ વાત એ છે કે ઈરાન જવા માટે વિદેશ જઈને વિઝા માટે અરજી કરવાની જરૂર નહીં પડે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ