બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અમદાવાદ / કોણ છે હસમુખ પટેલ? જેને ભાજપની ટિકિટ પર અમદાવાદ પૂર્વ પર ઠોક્યો છે તાલ, રાજકીય ગણિતમાં ગામડાનો દબદબો

લોકસભા ચૂંટણી 2024 / કોણ છે હસમુખ પટેલ? જેને ભાજપની ટિકિટ પર અમદાવાદ પૂર્વ પર ઠોક્યો છે તાલ, રાજકીય ગણિતમાં ગામડાનો દબદબો

Last Updated: 11:52 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક કે, જેમાં 7 વિધાનસભા આવે છે. જેમાં દહેગામ, ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, નરોડાત ઠક્કરબાપા નગર અને બાપુનગરનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીને લઈને જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. દરેક ઉમેદવાર જીતના અને લીડના દાવા કરી રહ્યા છે. જોકે આ વખતે ગરમી ખુબ વધુ છે. તે પછી રાજકીય હોય કે, કુદરતી. પરંતુ આ ગરમી વચ્ચે મતદારોને રિઝવવા મતદારો એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારલીડના દાવા કરે છે. ત્યારે ડે વિથ કેન્ડીડેટમાં એટલે કે, એક દિવસ નેતાની દીનચર્ચા જાણવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના ઘરે અમે પહોંચ્યા હતાં. ત્યાં નેતાજી ચૂંટણી પ્રચાર માટે નિકળવા તૈયાર હતા. જેથી અમે પણ તેમની સાથે નીકળી પડ્યા. અને તેમના પ્રચારની સાથે-સાથે અમે જનતાના મુદ્દાઓ વિશે થોડું જાણવાનો પ્રયાસ કર્યો હતો

7 વિધાનસભા બેઠકો આવે છે

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક કે, જેમાં 7 વિધાનસભા આવે છે. જેમાં દહેગામ, ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, નરોડાત ઠક્કરબાપા નગર અને બાપુનગરનો સમાવેશ થાય છે. ગત લોકસભામાં અમદાવાદ પૂર્વમાં 62 ટકા મતદાન થયું હતું. અને તેમાં પણ 7 વિધાનસભામાં ગત લોકસભામાં સૌથી વધુ વટવામાં મતદાન થયું જ્યારે સૌથી ઓછું બાપુનગરમાં મતદાન થયું હતું. પરંતુ આ વખતે હસમુખ પટેલ તેમની બેઠક પર 65 ટકા મતદાન ઈચ્છી રહ્યા છે.

જનતાના અનેક પ્રશ્નો

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર જનતાના અનેક પ્રશ્નો છે. તો કેટલાક વિસ્તારોમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃતિઓ પણ થઈ રહી છે. જેનું જનતા નિવારણ ઈચ્છે છે. આ સિવાય આવાસ મકાનોમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ વગેરે બાબતોએ પણ નેતાજી ધ્યાન આપવાના હોય તેવો દોવા કરી રહ્યા છે.

વાંચવા જેવું: 'રૂપાલાએ માફી માંગી છે, અમે ભાજપને સપોર્ટ કરીશું', રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ

તમામ વાતોનો પરિણામ 4 જૂન આવશે

નેતાજીએ તો પોતાની ખુબ વાહવાહી કરી. મોદી હૈ તો મુમકીન હોની વાતો કરી. પરંતુ આ બેઠકના મતદારોના મનમાં શું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ પટેલ અને દલિત મતદારો રહે છે. આ સિવાય અન્ય તમામ જ્ઞાતિના લોકો પણ વસવાટ કરે છે. તો સાથે જ વટવા, લાંભા અને વસ્ત્રાલ સહિત કેટલાક વિસ્તારમાં પર પ્રાંતીય લોકો પણ વસવાટ કરે છે. જે તમામ લોકોમાં હાલ એક સુર જોવા મળી રહ્યો છે. પણ આખરે મોહર કોના પર લાગે છે. તે 7 મે ના રોજ થનાર મતદાન અને 4 જૂન ના રોજ થનાર મતગણતરી બાદ સામે આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ