બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

VTV / સ્પોર્ટસ / Cricket / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ

સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ

Last Updated: 09:34 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Sakshi Dhoni: મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ જોવા માટે ચેપોક સ્ટેડિયમ પહોંચી. મેચ વખતે જ સાક્ષીએ ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે જલ્દી મેચ ખતમ કરવાની માંગ કરી.

IPL 2024માં રવિવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ. આ મેચ ચેન્નાઈના ઘરેલું મેદાન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાઈ. ચેન્નાઈના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની પણ આ મેચને જોવા માટે સ્ટેડિયમ પહોંચી હતી. આ મેચની વચ્ચે જ સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી નાખીને ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ખાસ માંગ કરી નાખી.

sakshi

સાક્ષીએ મેચ જલ્દી ખતમ કરવાની કરી માંગ

સાક્ષી ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે મેચ જલ્દી ખતમ કરવાની માંગ કરી. સાક્ષીએ જણાવ્યું કે તે ફોઈ બનવાની છે આજ કારણે તેને જલ્દી જવું છે.

વધુ વાંચો: CSK vs SRH: T20 ક્રિકેટમાં યેલો આર્મીનો વિક્રમ: તોડ્યો સમરસેટનો વર્લ્ડ રેકોર્ડ, બની પહેલી ટીમ

સાક્ષી ધોનીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મેચનો વીડિયો શેર કરતા લખ્યું- ચેન્નાઈ સુપર કિંગ્સ આજે મેચ જલ્દી ખતમ કરી દો. બેબી આવવાનું છે. થનાર ફોઈની તરફથી રિક્વેસ્ટ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ