બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / સ્પોર્ટસ / Cricket / છેલ્લા 12 બોલમાં 56 રન, વિલ જેક્સે ટીમ ગુજરાતને ધોઈ નાખી, RCB 9 વિકેટે જીત્યું

IPL 2024 / છેલ્લા 12 બોલમાં 56 રન, વિલ જેક્સે ટીમ ગુજરાતને ધોઈ નાખી, RCB 9 વિકેટે જીત્યું

Last Updated: 07:31 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024માં રવિવારે વિલ જેક્સ નામનું તોફાન આવ્યું હતું, જેમાં યજમાન ટીમ ગુજરાત ટાઇટન્સને હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2024માં રવિવારે વિલ જેક્સ નામનું તોફાન આવ્યું હતું, જેમાં યજમાન ગુજરાત ટાઇટન્સ ટીમ ભૂસાની જેમ ઉડી ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઇંગ્લિશ બેટ્સમેન વિલ જેક્સે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 41 બોલમાં સદી ફટકારી હતી. વિલ જેક્સની સદીની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેણે તેના છેલ્લા 83 રન માત્ર 24 બોલમાં બનાવ્યા હતા. વિલ જેક્સની આ શાનદાર સદીના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવ્યું હતું. જેક્સ IPL 2024માં સદી ફટકારનાર 10મો બેટ્સમેન છે.

IPL 2024માં રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ હતી. પ્રથમ બેટિંગ કરતા યજમાન ગુજરાત ટાઇટન્સે 200 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાતનો આ સ્કોર ઘણો નાનો સાબિત થયો હતો. આરસીબીએ માત્ર 16 ઓવરમાં એક વિકેટે 206 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતના હીરો હતા વિલ જેક્સ અને વિરાટ કોહલી. વિજયનો પાયો વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે નાખ્યો હતો. આ પછી વિલ જેક્સે 41 બોલમાં સદી ફટકારીને ગુજરાત ટાઇટન્સનું કામ પૂરું કર્યું. ઇંગ્લિશ બેટ્સમેન વિલ જેક્સે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. વિલ જેકે 16મી ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ છગ્ગા સાથે આરસીબીએ મેચ જીતી લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ