બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / ધર્મ / Daily Horoscope / સોમવારે કયા જાતકોને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે? કષ્ટ કાપશે, કારણ જડશે, જુઓ રાશિ ભવિષ્ય

29 એપ્રિલ / સોમવારે કયા જાતકોને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે? કષ્ટ કાપશે, કારણ જડશે, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 08:05 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

29 04 2024 સોમવાર

માસ ચૈત્ર

પક્ષ વદ

તિથિ છઠ્ઠ

નક્ષત્ર પૂર્વાષાઢા

યોગ સિદ્ધ

કરણ ગર

રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે તેમજ પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે અને આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું

વૃષભ (બ.વ.ઉ.)

ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે અને પરિવારમાં પરમ શાંતિ જળવાશે તેમજ અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું અને કામના બોજામાંથી મુક્ત થશો

મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થશે તેમજ કામકાજમાં સાધારણ તકલીફો રહેશે અને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે, સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે

કર્ક (ડ.હ.)

નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે અને નજીકના સંબંધીઓથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, કરેલા કાર્યોમાં સફળતા મળશે

સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકોને શેરબજારમાં સારો લાભ મેળવશો અને શત્રુઓ ઉપર વિજય મેળવશો તેમજ ધંધાના કામમાં સારો લાભ થશે, પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)

અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે અને આવકમાં સાધારણ વધારો થશે તેમજ પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે અને અકારણ ચિંતાથી કામ બગડશે

તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને સમજદારીથી કરેલા કામનો લાભ થશે અને જૂના મિત્રોથી મુલાકાત થશે તેમજ તબિયત માટે સારો સમય નથી, કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું

વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકોને કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે તેમજ શેરબજારમાં સારો લાભ થશે અને વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે, પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે તેમજ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો અને કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ.)

સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે અને રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે તેમજ રાજકીય કામ ધ્યાનથી કરવું, સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે

કુંભ (ગ.સ.શ.ષ.)

કુંભ રાશિના જાતકોને વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે તેમજ આપના આત્મબળમાં વધારો થશે અને જૂની પરેશાનીમાંથી રાહત મળશે, આવકના નવા સ્ત્રોત ઉભા થશે

મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકોને પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે તેમજ કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે અને પારિવારિક શાંતિ જણાશે, જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે

વાંચવા જેવું: ઘરની આ દિશામાં તિજોરી રાખવાથી ભરાશે ધનના ભંડાર, જાણો વાસ્તુશાસ્ત્રના નિયમો

શુભાંક - આજનો શુભ અંક છે 2

શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની

શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે

રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી

શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ

અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ

રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ