બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કંગના રનૌત આજે મંડીથી નામાંકન કરશે

logo

મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ પડતા મૃત્યુ પામેલાઓની સંખ્યા વધી

logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

VTV / ગુજરાત / 'આ વખતની ચૂંટણીમાં લોકોમાં મોદીને PM બનાવવાનો જુસ્સો છે': સહકાર સંમેલનમાં CM ભૂપેન્દ્ર પટેલ

Election 2024 / 'આ વખતની ચૂંટણીમાં લોકોમાં મોદીને PM બનાવવાનો જુસ્સો છે': સહકાર સંમેલનમાં CM ભૂપેન્દ્ર પટેલ

Last Updated: 11:28 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણા બધા માટે સહકારીતા માટે સારૂ વાતાવરણ ઉભું થઈ જ ગયું છે.

આજે ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સહકારીતા શબ્દ ખરા અર્થમાં સાર્થક આપણા પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાત બે રીતે આગળ રહ્યું છે. જ્યારે અસહકારીતા આંદોલન કરવાનું હતું ત્યારે ગુજરાત આગળ હતું અને અત્યારે સહકારીતા આંદોલનમાં પણ ગુજરાત મોખરે છે. તેમણે કહ્યું કે, તે વખતે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડી ગુજરાતની હતી અને આજે પણ નરેન્દ્ર મોદીજી અને અમિત શાહની જોડી છે.

વાંચવા જેવું: 'રૂપાલાએ માફી માંગી છે, અમે ભાજપને સપોર્ટ કરીશું', રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ

'સહકારીતા માટે સારૂ વાતાવરણ ઉભું થઈ ગયું છે'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણા બધા માટે સહકારીતા માટે સારૂ વાતાવરણ ઉભું થઈ જ ગયું છે. ઈલેક્શન આવે અને જાય પરંતુ આ વખતે પહેલી વાર એવો માહોલ બન્યો છે કે, ક્લેરિટી સાથે નરેન્દ્ર મોદીને આ વખતે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા છે. તેમણે કહ્યું કે, હું તેલંગાણા ગયો હતો ત્યાં પણ નરેન્દ્ર મોદીના નામનો જુસ્સો છે અને ત્યાં પણ મોદી મોદી થાય છે, આજે દેશમાં નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર સંપૂર્ણ વિશ્વાસ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ