બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

VTV / ભારત / વિશ્વ / USમાં નેહા પટેલ અને બે બાળકોને કારમાં બેસાડીને પહાડ પરથી ફેંકાયા, આબાદ બચાવ, ખૌફનાક કિસ્સો

ડોક્ટર પતિનું કૃત્ય / USમાં નેહા પટેલ અને બે બાળકોને કારમાં બેસાડીને પહાડ પરથી ફેંકાયા, આબાદ બચાવ, ખૌફનાક કિસ્સો

Last Updated: 07:31 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ભારતીય ડોક્ટરે પોતાના સહિત આખો પરિવાર ખતમ કરવા માટે એક ભયાનક કામ કર્યું પરંતુ સદનસીબે આખો પરિવાર બચી ગયો હતો.

અમેરિકામાં ફરી એક મર્ડરની મોટી ઘટના બનતાં બનતાં રહી ગઈ હતી. કેલિફોર્નિયામાં ભારતીય ડોક્ટર ધર્મેશ પટેલે પોતાના સહિત આખા પરિવારને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેમણે ટેસ્લા કાર હાંકીને પહાડી પર લઈ ગયો હતો અને આ કારમાં તેની પત્ની અને બે બાળકો હતા.

વધુ વાંચો : પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'

કોણ કોણ બચ્યું

કારમાં ધર્મેશ પટેલ, તેની પત્ની નેહા અને 7 વર્ષની છોકરી અને 4 વર્ષના છોકરાનો ચમત્કારિક બચાવ થયો હતો.

ધર્મેશ પટેલે કેમ આવું કર્યું

આ કેસમાં કોર્ટમાં જુબાની આપતાં માનસિક રોગોના બે ડોકટરોએ એવું કહ્યું કે ધર્મશ પટેલે સાઈકોપથ (મનોરોગી) હતો અને તે એવું વિચારતો હતો કે તે તેના પરિવારને બચાવી રહ્યો છે. આ એક પ્રકારનો માનસિક વિકાર છે જેમાં દર્દીને ભ્રમણાઓ થાય છે કે પોતે પોતાના પરિવારને બચાવી રહ્યો હતો. તેથી તેણે ઘાતક પગલું ભર્યું હતું.

ધર્મેશ પટેલની શું બીમારી હતી

ડોક્ટરોના જણાવ્યાનુસાર 43 વર્ષીય ધર્મેશ પટેલ, ચિત્તભ્રમ, કોઈના પગલાંનો અવાજ સાંભળવો વગેરે સહિત અનુભવતો હતો. તે એવું પણ વિચારતો કે તેના બાળકોનું યૌન શૌષણ થયું છે.

પરિવારને મારી નાખવા શું કર્યું

ધર્મેશ પટેલ કેલિફોર્નિયાના Pasadenaમાં રહે છે તેણે પરિવારને મારી નાખવા માટે કારનો રસ્તો પસંદ કર્યો હતો. તે પોતે ડ્રાઈવ કરીને પરિવારના ત્રણ સભ્યો પત્ની અને બે બાળકોને બેસાડીને કારને ડેવિલ સ્લાઈડ ઓન હાઈવે-1 પર આવેલી ક્લિફ (પહાડી) પર લઈ આવ્યો હતો જે 250 ફૂટ ઊંચી છે અને ત્યાંથી કાર ગબડાવી મૂકી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ