ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શું સપના ચૌધરીના લગ્નજીવનમાં પડી શકે છે ભંગાણ? 6 વર્ષના લગ્ન બાદ છૂટાછેડાની ચર્ચા વચ્ચે અભિનેત્રીનું નિવેદન

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / શું સપના ચૌધરીના લગ્નજીવનમાં પડી શકે છે ભંગાણ? 6 વર્ષના લગ્ન બાદ છૂટાછેડાની ચર્ચા વચ્ચે અભિનેત્રીનું નિવેદન

Last Updated: 02:10 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sapna Choudhary Divorce: હરિયાણાની ડાન્સિંગ ક્વીન સપના ચૌધરીનું લગ્નજીવન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છ વર્ષના લગ્નજીવન પછી સપના તેના પતિ વીર સાહુને છૂટાછેડા આપી રહી છે.

1/6

photoStories-logo

1. છૂટાછેડાનો કેસ દાખલ

સપનાએ કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. હવે, સપનાએ છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું છે અને તેના પતિ વીર સાહુ સાથેના તેના તૂટેલા સંબંધો વિશે વાત કરી છે. સપનાએ 2020 માં અભિનેતા-ગાયક વીર સાહુ સાથે લગ્ન કર્યા હતા. તેઓ છ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે. આ દંપતીને બે પુત્રો પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સપના ચૌધરી

એક ન્યૂઝ સાથેની વાતચીતમાં સપના ચૌધરીને પૂછવામાં આવ્યું કે તેણીને તેના પતિને છૂટાછેડા આપવાની જરૂર કેમ પડી. તેણે જવાબ આપ્યો, "જ્યારે બધું સારું હતું, ત્યારે અમે સાથે હતા... હવે જ્યારે સારુ નથી, ત્યારે અમે હવે સાથે નથી."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. છેતરપિંડી કરે છે

સપનાએ ઇશારા-ઇસારામાં કહ્યું કે તેના પતિએ તેની સાથે છેતરપિંડી કરી છે. આવી સ્થિતિમાં સપનાને પૂછવામાં આવ્યું કે જે પુરુષો લગ્ન છતાં તેમની પત્નીઓને છેતરપિંડી કરે છે તેમના વિશે તેનો શું અભિપ્રાય છે. સપના ચૌધરીએ જવાબ આપ્યો, "આવા લોકોને હું કહીશ જેમની એક જગ્યાએ પેટ ભરાતુ નથી, તેમનું અલગ અલગ જગ્યાએ જવા છતાં પણ પેટ ભરાતુ નથી."

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પ્રેમ ફક્ત શારીરિક નથી હોતો

"હું માનું છું કે પ્રેમ ફક્ત શારીરિક નથી હોતો; તે આત્મામાંથી આવે છે... પ્રેમમાં લાગણીઓનો સમાવેશ થાય છે, પરંતુ મને લાગે છે કે છોકરાઓ વધુ પ્રેક્ટિકલ હોય છે. છોકરીઓ લાગણીઓથી વહી જાય છે."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. છોકરી અચાનક પ્રેમમાં પડતી નથી

સપના ચૌધરીને આગળ પૂછવામાં આવ્યું કે શું તે છૂટાછેડા પછી ફરીથી લગ્ન કરશે. તેણીએ જવાબ આપ્યો, "ના... મને લાગે છે કે મારા જેવી છોકરી અચાનક પ્રેમમાં પડતી નથી. હું ખૂબ જ લાગણીશીલ છું. હું ખૂબ જ પ્રેમ કરું છું."

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. નથી લાગતું કે હું ફરીથી લગ્ન કરી શકીશ

સપનાએ આગળ કહ્યું, "આપણે જોઈશું કે ભવિષ્યમાં કોઈ તેના લાયક છે કે નહીં... હું હમણાં તે કરી રહી નથી. મને નથી લાગતું કે હું ફરીથી લગ્ન કરી શકીશ, કારણ કે મેં મારા સંબંધોમાંથી ઘણું શીખ્યું છે. પરંતુ જ્યારે પણ હું પ્રેમમાં પડીશ, ત્યારે તે ખૂબ જ ખતરનાક હશે."

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sapna Choudhary Sapna Choudhary Photo Sapna Choudhary Divorce
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ