ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / બાપ રે..! પ્રિયંકા ચોપરાએ પહેરી ₹ સાડા 4 કરોડની ઘડિયાળ! બનાવટ ચોંકાવી દેશે
5 ફોટો ગેલેરી
Last Updated: 12:55 PM, 21 November 2026
1/5
દિવાળી પાર્ટી દરમિયાન એક ખૂબ જ ખાસ વોચ સાથે જોવા મળ્યો હતો. જેની કિંમત સાડા 4 કરોડ રુપિયા વધુ છે. પ્રિયંકા ચોપરાએ દિવાળી પાર્ટી દરમિયાન 18K Yellow Gold Rolex Daytona 'Rainbow' વોચ પહેરી હતી, જેની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર વોચ સ્પોટરે આપી છે.
2/5
પ્રિયંકાએ વોચ પર 18 કેરેટ ગોલ્ડ અને ડાયમંડની ચારેય તરફ ઇન્દ્રધનુષ સ્ટાઇલમાં નીલમ જડેલા હતા. વોચ સ્પોટરએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યુ છે કે, પ્રિયંકાના કાંડા પર દેખાતી વોચની કિંમત 5 લાખ અમેરિકી ડોલર છે. પ્રિયંકા ચોપરાની વોચની કિંમત ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીએ, તો આ લગભગ 4.62 કરોડ રુપિયા થાય છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ